PM મોદીએ બોટમાં બેસીને દાલ સરોવરનો માણ્યો નજારો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2019 06:12 PM (IST)
1
2
બોટમાં સવારી કરીને તેમણે દાલ લેકમાંથી જાણીતા ચારમિનારનો નજારો પણ જોયો હતો.
3
શ્રીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં આવેલા જગપ્રસિદ્ધ ‘દાલ લેક’ની મુલાકાત લીધી હતી. તેમણે બોટમાં બેસીને સરોવરનો નજારો માણ્યો હતો.
4