ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન કહ્યું, કેંદ્ર સરકારે 40 રૂપિયા પ્રતિલીટર પેટ્રોલ આપવું જોઈએ
પેટ્રોલ ડીઝલમાં સતત વધી રહેલા ભાવના કારણે કૉંગ્રેસ મોદી સરકાર પર હમલાવર છે. કૉંગ્રેસે પેટ્રોલ ડીઝલમાં થતાં સતત ભાવ વધારાના પગલે સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, મને લાગે છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલને 40 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે આપવું જોઈએ. આ મુદ્દે પ્રધાનમંત્રીએ પેટ્રોલિયમ મંત્રી સાથે વાત કરવી જોઈએ. તેનો પર વિચારવાની જરૂર છે આવું નહી થાય તો લોકો પેટ્રોલિયમ મંત્રી અને પેટ્રોલની વધતી કિંમતો સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવશે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધી રહ્યા હોવાના કારણે કૉંગ્રેસ અને વિપક્ષી દળો પ્રદર્શન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે કૉંગ્રેસે સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બીજી તરફ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું પ્રધાનમંત્રીએ પેટ્રોલિયમ મંત્રીને આર્થિક મામલોના મંત્રાલયના રૂપે વિચારવાનું કહેવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -