✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વદેશી ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરિક્ષણ, 1000 કિમી સુધી હુમલો કરવા સક્ષમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2017 06:08 PM (IST)
સ્વદેશી ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરિક્ષણ, 1000 કિમી સુધી હુમલો કરવા સક્ષમ
1

નિર્ભય મિસાઈલ તમામ ઋતુઓમાં કામ કરનારી એક હાઈટેક મિસાઈલ છે. જે 6 મીટર લાંબી અને લગભગ 1500 કિલો વજન ધરાવતી આ મિસાઈલની રેન્જ 1000 કિલોમીટર કરતા પણ વધુ છે. એટલે કે આ મિસાઈલને દિલ્લીથી પાકિસ્તાન તરફ છોડવામાં આવે તો ઈસ્લામાબાદ અને કરાચીને એક ઝટકામાં નષ્ટ કરી શકે છે.

2

ડીઆરડીઓ દ્વારા નિર્મિત આ મિસાઈલનું પાંચમું પરિક્ષણ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ મિસાઈલ ‘નિર્ભય’નું આઈટીઆરના કોપ્લેક્સ-3થી એક વિશેષ લોન્ચરથી સવારે 11.20 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.

3

નવી દિલ્લી: ભારતે આજે સ્વદેશી સબસોનિક ક્રૂઝ મિસાઈલ ‘નિર્ભય’નું સફળ પરિક્ષણ કર્યું છે. 1000 કિલોમીટર સુધી હુમલા કરવા સક્ષમ આ મિસાઈલનું પરિક્ષણ મંગળવારે ઓડિશામાં બાલાસોરના ચોંદીપુર પરિક્ષણ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવી હતી.

4

નિર્ભય મિસાઈલની ખાસિયત એ છે કે તે એક સાથે અનેક લક્ષ્યની વચ્ચે હુમલો કરવા સક્ષમ છે. બે પંખા સાથે મિસાઈલ 500 મીટરથી લઈને 4 કિમીની ઉંચાઈ પર ઉડાણ કરવા પણ સક્ષમ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સ્વદેશી ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરિક્ષણ, 1000 કિમી સુધી હુમલો કરવા સક્ષમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.