✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીનગરમાં BSF કેમ્પ પર હુમલો કરનાર ત્રણેય આતંકી ઠાર, એક BSF અધિકારી શહીદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2017 07:52 AM (IST)
1

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બીએસએફ કેમ્પ પર આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. જોકે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ન્યૂઝ એજન્સી મુજબ, પોતાને જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા ગણાવનારા વ્યક્તિએ મીડિયાને ફોન કરીને આ વાતની જાણ કરી હતી.

2

શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓએ શ્રીનગર એરપોર્ટની પાસે બીએસએફની 182મી બટાલિયનના કેમ્પ પર હુમલો કર્યો છે. કહેવાય છે કે આ એક આત્મઘાતુ હુમલો છે. જેમાં 3 આતંકી ઠાર થયા છે, જ્યારે BSFના એક અધિકારી શહીદ થયા છે. આતંકીઓ જે બિલ્ડિંગમાં છુપાયા હતા તેને સેનાએ ઘેરીને ઓપરેશન પાર પાડ્યું હતું. બીએસએફ કેમ્પ શ્રીનગર એરપોર્ટની એકદમ નજીક છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • શ્રીનગરમાં BSF કેમ્પ પર હુમલો કરનાર ત્રણેય આતંકી ઠાર, એક BSF અધિકારી શહીદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.