✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટકમાં ભાજપને આવતી કાલે બહુમતી સાબિત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ, જાણો કેટલા વાગે લેવાશે વિશ્વાસનો મત ?

કર્ણાટકમાં ભાજપને આવતી કાલે બહુમતી સાબિત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ, જાણો કેટલા વાગે લેવાશે વિશ્વાસનો મત ?

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 18 May 2018 07:59 AM (IST)
1

ભાજપને બહુમત માટે ધારાસભ્યો ઘટી રહ્યાં છે ત્યારે યેદિયુરપ્પા માટે બહુમત સાબિત કરવું એ અગ્નિપરીક્ષા જેવું છે. કર્ણાટક વિધાનસભાની 222 બેઠક પર આવેલી પરિણામોમાં ભાજપ-104, કોંગ્રેસ-78, જેડીએસ-37 અને અન્યને 2 બેઠક મળી છે. વિપક્ષની સરકાર બનશે કે ભાજપ બહુમત સાબિત કરી શકશે તે જોવુ રહ્યું.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

3

નોંધનીય છે કે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ યેદુરપ્પાને બહુમતી સાબિત કરવાનો 15 દિવસનો સમય આપ્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટ ઘટાડીને આવતી કાલે 4 વાગ્યાનો કરી દીધો છે.

Continues below advertisement
4

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે યેદુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા હતા, જેને લઇને કોંગ્રેસ અને જેડીએસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. યેદુરપ્પા શપથ લીધા બાદ ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બની બન્યા છે.

5

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને સપોર્ટર્સ એમએલએનુ લિસ્ટ માંગ્યું હતું. આજે કોંગ્રેસ અને ભાજપ બન્નેના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી, જેમાં ભાજપ તરફથી રોહતગીએ સોમવાર સુધીની મુદત માંગી હતી જોકે, સુપ્રીમે આવતી કાલે 4 વાગ્યાનો સમય નક્કી કરી દીધો હતો.

6

નવી દિલ્હીઃ કર્ણાટકની રાજનીતિમાં હવે આવતીકાલનો દિવસ બહુ મહત્વનો બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટે યેદુરપ્પા અને બીજેપીને આવતીકાલે બહુમતી સાબિત કરવાનો આદેશ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ભાજપે કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે 4 વાગે બહુમતી સાબિત કરવાની રહેશે.

Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.