✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસે ટ્રોલરને આપ્યો જબડાતોડ જવાબ, લોકો આખી રાત ગૂગલ પર સર્ચ કરતાં રહ્યા આ શબ્દનો મતલબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Dec 2018 12:28 PM (IST)
1

તાપસી પન્નૂના આ જવાબનો મિનિંગ આખી રાત લોકો ગૂગલ પર સર્ચ કરતાં રહ્યા. તમનો જણાવીએ કે આ શબ્દનો મિનિંગ થાય છે મગજ. સૌથી વધારે રસપ્રદ ટ્રોલરની કોમેન્ટ પર લોકોના આવેલ પ્રતિક્રિયા રહી. યૂઝર્સે ટ્રોલરની ખૂબ મજાક ઉડાવી.

2

બધા જાણવા માગતા હતા કે આખરે આ શબ્દનો મતલબ શું થાય છે. મોટાભાગના યૂઝર્સને એનો મતલબ ખબર નથી. આ કારણે લોકો ગૂગલ પર તેને સર્ચ કરવાનું શરૂ કરી દીધું. આ શબ્દ એટલો સર્ચ કરવામાં આવ્યો કે 'cerebrum' નો મિનિંગ ગૂગલ પર ટ્રેન્ડ કરવા લાગ્યો.

3

એક યૂઝરે તાપસીના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘તાપસી મને તારા બોડી પાર્ટ્સ ખૂબ જ પસંદ છે.’ યૂઝરના આ ટ્વીટ બાદ તાપીસ ચુપ ન બેઠી અને કંઈ પણ ઉંધું સીધું કહેવાને બદલે પોતાના જ અંદાજમાં જડબાતોડ ડવાબ આપ્યો. તાપસીએ લખ્યું, 'Wow! I like them too. BTW which is your favourite ? Mine is the cerebrum.' તાપસીનો આ જવાબ ખૂબ જ મજેદાર છે પરંતુ આ લાઈનમાં ઉપયોગમાં લેવાયેલ શબ્દ cerebrum 'સેરેબ્રમ' થી લોગોનું દિમાગ ચકરાવે ચડી ગયું.

4

નવી દિલ્હીઃ તાપસી પન્નૂ પોતાની ફિલ્મોથી વધારે ટ્રોલર્સને જબડાતોડ જવાબ આપવા માટે ચર્ચામાં રહે છે. હાલમાં ફરી એક વખત તેણે એક યૂઝર્સનો ક્લાસ લઈ લીધો. આ વખતે તાપસીએ જે રીતે યૂઝરની ગંદી કોમેન્ટનો જવાબ આપ્યો તેનાથી દેશના લોકોનું દિમાગ ચકરાવે ચડી ગયું.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ એક્ટ્રેસે ટ્રોલરને આપ્યો જબડાતોડ જવાબ, લોકો આખી રાત ગૂગલ પર સર્ચ કરતાં રહ્યા આ શબ્દનો મતલબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.