✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તાવિશી પરેરા બની દેશની પહેલી 'બાપ વિનાની સંતાન', સર્ટિફિકેટમાં ખાલી રહેશે પિતાના નામની કૉલમ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 May 2018 11:40 AM (IST)
1

જસ્ટિસ એમ.એસ.રમેશે એ સ્પષ્ટ કર્યું બાદમાં મથુમિતાના ડૉનેટેડ સીમેનની મદદથી ઇન્ટ્રાયૂટેરિન ફર્ટિલિટી પ્રક્રિયા દ્વારા ગર્ભધારણ કર્યો હતો, તેની માંગને મંજૂરી આપી દીધી. જસ્ટિસ રમેશે બધા તથ્યોના આધાર પર ત્રિચી કોર્પોરેશનના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીને પિતાના નામની આગળથી મીણાનું નામ હટાવવાનો આદેશ આપ્યો. હવે કોર્ટના આદેશ બાદ હવે આ કૉલમ ખાલી રહેશે.

2

નામ દુર કરવા માટે મથુમિતાએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ત્યાં જજે રેવન્યૂ અધિકારીઓને સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ કરી દીધો. પણ રેવન્યૂ અધિકારીઓની પાસે આ આદેશ ફરીથી એ આધાર પર ફરીથી ફગી ગયો કે, જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર જ આ મામલે સમાધાન કરી શકે છે. આ બાદ મથુમિતા ફરીથી કોર્ટ પહોંચી હતી, જ્યાં કોંન્સિલે કહ્યું કે, મીણાનું ભૂલથી સર્ટિફિકેટમાં આવી ગયું છે.

3

મથુમિતા જ્યારે પિતાના નામની આગળ મીણાનુ નામ હટાવવા માટે સંબંધિત અધિકારીઓની પાસે પહોંચી તો તેની આ માંગને એમ કહીને ફગાવી દીધી કે સર્ટિફિકેટમાંથી નામને માત્ર સુધારી શકાય છે, દુર કરી શકાતું નથી.

4

નવી દિલ્હીઃ તાવિશી પરેરા ભારતની પહેલી 'પિતા વિનાની સંતાન' બની છે. સંબંધિત મામલે મદ્રાસ હાઇકોર્ટના નિર્દેશ પર પિતાના નામની સામેના કૉલમ બ્લેન્ક રાખવામાં આવ્યું છે. જોકે, બાળકની મા મથુમિતા રમેશ માટે આ લડાઇ આસાન રહી ન હતી અને પિતાના નામ વિનાનું જન્મનું પ્રમાણપત્ર બનાવવા માટે તેને લાંબી કાયદેસરની લડાઇ લડવી પડી હતી.

5

6

મથુમિતા એકબીજાની સહમતીથી પોતાના પતિ ચરણરાજથી અલગ થઇ ગઇ હતી. મથુમિતાએ પુત્રી તાવિશીને સ્પર્મ ડોનરની મદદથી ઇન્ટ્રાયૂટેરિન ફર્ટિલિટી પ્રક્રિયા દ્વારા એપ્રિલ 2017માં જન્મ આપ્યો. ત્રિચી કોર્પોરેશન કમિશનરે બાળકના જન્મના પ્રમાણપત્રમાં મનીષ મદનપાલ મીણાનું નામ 'પિતા' તરીકે લખી દીધું, જેને સારવાર દરમિયાન મથુમિતાની મદદ કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • તાવિશી પરેરા બની દેશની પહેલી 'બાપ વિનાની સંતાન', સર્ટિફિકેટમાં ખાલી રહેશે પિતાના નામની કૉલમ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.