✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મોટો આતંકવાદી હુમલો, 4 પોલીસકર્મી શહીદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 04:03 PM (IST)
1

2

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે પણ આ ઓપરેશનની સ્પષ્ટતા કરી હતી. તેમને જણાવ્યું કે, આતંકીઓએ સર્ચ ઓપરેશન કરી રહેલી ટીમ પર ફાયરિંગ કર્યું, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે જ અથડામણ શરૂ થઇ ગઇ હતુ. નોંધનીય છે કે, બાદ આ વિસ્તારમાં ટ્રેન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.

3

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ખાનબલના મુનિવાદ ગામમાં આતંકીઓ હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ આજે સવારથી ત્યાં ઘેરબંધી અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું.

4

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું, આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.

5

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓના આ હુમલામાં ચાર પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે, તે વિશે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. હુમલાની જાણ થતા જ બધા મોટો ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મોટો આતંકવાદી હુમલો, 4 પોલીસકર્મી શહીદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.