✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાબા વિરેન્દ્ર દેવના આશ્રમમાં બતાવવામાં આવતી હતી સેક્સી સીડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2017 10:58 AM (IST)
બાબા વિરેન્દ્ર દેવના આશ્રમમાં બતાવવામાં આવતી હતી સેક્સી સીડી
1

દિક્ષિત પર સીબીઆઇએ પોતાનો શિકંજો કસી રહી છે, અલગ અલગ રાજ્યોમાં તેમના ઠેકાણાઓ પર રેડ પણ કરી રહી છે, પણ હજુ સુધી ઢોંગી વિરેન્દ્ર દેવનો કંઇજ પત્તો નથી લાગ્યો. આશ્રમ તંત્ર તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન પણ નથી આવ્યું કે તે ક્યાં સંતાયો છે.

2

બીજીબાજુ દિલ્હી મહિલા પંચની ટીમે દિલ્હીના કરાવલ નગરના આશ્રમમાં રેડ કરી, જ્યાંથી બે નાબાબિગ છોકરીઓને પકડવામાં આવી હતી. દિક્ષિતના આશ્રમમાંથી અત્યાર સુધી 48 મહિલાઓને છોડાવવામાં આવી ચૂકી છે.

3

નરેશ સોની નામનો એક ભક્ત, જે યૌન શોષણ અને બળાત્કારના આરોપી વિરેન્દ્ર દેવ દિક્ષિતના આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયમાંથી 15 દિવસનો કોર્ષ કરી ચૂક્યો છે. તેને કહ્યું કે, બાબાના સત્સંગોમાં એવી સીડીઓ બતાવવામાં આવી હતી જેમાં અશ્લીલતા હતી. વિરેન્દ્ર દેવ દક્ષિત પોતાના પ્રવચનોમાં અશ્લીલ અને આપિત્તજનક વાતો પણ કહેતા હતા.

4

નવી દિલ્હીઃ દિલ્હીના બળાત્કારી બાબા વિરેન્દ્ર દેવ દિક્ષિત વિશે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે એક પૂર્વ ભક્તે દાવો કર્યો છે કે, ઐય્યાશી બાબાના સત્સંગોમાં એવી સીડીઓ બતાવવામાં આવતી હતી જેમાં અશ્લીલતા હોય છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બાબા વિરેન્દ્ર દેવના આશ્રમમાં બતાવવામાં આવતી હતી સેક્સી સીડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.