✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2018 10:02 AM (IST)
1

મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.

2

3

ઉપરાંત ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારો, પાક વિમા યોજના, અનામતનો મુદ્દો જેવા રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે પણ વિચારો રજૂ કર્યો હતો.

4

આ સાથે નીતિશ અને પાસવાન પર નિશાન સાધતા પુછ્યુ કે આ બન્ને નેતાઓની રામ મંદિર મુદ્દે શુ મત છે. ઉદ્વવે કહ્યું કે, હું વારાણસી પણ જઇશ.

5

મહારાષ્ટ્રના પંઢરપુર જિલ્લામાં શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ ઉદ્વવ ઠાકરેએ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે, આ નિવેદન તેમને રાફેલ ડીલ મામલે આપ્યુ હતુ.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.