મોદીના સાંસદે કહ્યું- પગારથી તો અમારો ખર્ચ પણ નથી નીકળતો, ચોરી તો કરવી જ પડે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્લિયામેન્ટ્રી સિસ્ટમ પર સવાલ ઉઠાવતા સાંસદ હરિશ દ્વિવેદીએ કહ્યું કે, એક સાંસદને બાર કર્મચારીઓની આવશ્યકતા હોય છે, પણ પગાર વરિષ્ઠ પ્રાઇમરી અધ્યાપકથી પણ ઓછો મળે છે, તો ચોરી તો કરવી જ પડશે. સાથે તેને કેજરીવાલ સરકાર દ્વારા વિધાનસભામાં ભથ્થા વધારાની પ્રસંશા પણ કરી હતી.
તેમને મંત્રીઓ રાજનેતાઓના ખર્ચ વિશે કહ્યું કે, પગારથી કોઇ સાંસદ, મંત્રી પોતાનો મતવિસ્તાર નથી ચલાવી શકતો, તેના માટે અન્ય માર્ગ શોધવા પડે છે.
બસ્તી લોકસભા બેઠકના સાંસદ હરીશ દ્વિવેદીએ પોતાના પગારને લઇને વિવાદીત નિવેદન આપ્યુ, તેમને બસ્તીના જિલ્લા પંચાયત હૉલમાં આયોજિત યુવા સંવાદમાં એકવાર ફરી નેતાઓને વર્તમાન વ્યવસ્થામાં કમીના કારણે ચોરી કરવાની વાત કહી હતી.
લખનઉઃ મોદીના મંત્રીઓ બાદ હવે મોદીના સાંસદો પણ મોદી સરકારની નીતિઓ અને સિસ્ટમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. ઉત્તરપ્રદેશના બસ્તી બેઠક પરના સાંસદે હવે વિવાદીત નિવેદન આપ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -