બીજી પત્ની સાથે પતિ રહેવા ગયો તો પ્રથમ પત્નીએ પતિનું ગુપ્તાંગ....
પોલીસે જણાવ્યું કે દીકરીના જન્મ બાદ તે થોડા સમય માટે બીજી પત્નીના ઘરે રહેવા જતો રહ્યો હતો ઉપરાંત તે તેની પ્રથમ પત્નીને માર મારતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે યુવકના પરિવારજનોએ તેની પ્રથમ પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસ આ મામલે આગળની કાર્રવાઈ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યાનુસાર, યુવકે યુવતી સાથે લગ્ન કર્યા હતા જોકે તેમને બાળક ન થતા તેણે પ્રથમ પત્નીની મંજૂરી લઈને બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો.
મુઝફ્ફરનગરઃ એક મહિલાએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપી નાખવાની ઘટના સામે આવી છે. પતિ પોતાની અવગણના કરીને બીજી પત્ની સાથે રહેતો હોઈ યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના મિમલાના વિસ્તારની છે. પત્ની દ્વારા હુમલો કર્યા બાદ પતિ તાત્કાલીક હોસ્પિટલ દોડી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -