✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોવામાં યોગ ટીચરે મહિલાને તાંત્રિક મસાજની લાલચ આપી બાંધ્યા સેકસ સંબધ, પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2017 02:20 PM (IST)
1

પોલીસને શંકા છે કે, આરોપી યોગા ટીચરે પીડિત અમેરિકન મહિલાની કેનાડા રહેવાસી મિત્રનું પણ જાતીય શોષણ કર્યું છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રીમાંડ મેળવ્યા છે. હવે પોલીસ આરોપીની પૂછપરછ કરશે. પોલીસને આશા છે કે, આ મામલે આગળ પણ મોટા ખુલાસ થઈ શકે છે.

2

પોલીસે તેની અરજીને આધારે ફરિયાદ દાખલ કરી છે. ત્યાર બાદ પોલીસે આ મામલે આગળની કાર્રવાઈ કરતા આરોપી યોગા ટીચરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી યોગા ટીર પાસે અનેક વિદેશીઓ યોગા શીખવા આવે છે. પોલીસને શંકા છે કે, આરોપીએ અનેક વિદેશી મહિલાઓ સાથે જાતીય શોષણ કર્યું છે. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

3

ઘટના પરનેમના કોરગાવની છે. જ્યાં એક 32 વર્ષીય અમેરિક મહિલાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે એક યોગા ટીચરે તેની સાથે બળાત્કાર કર્યો છે. ફરિયાદ અનુસાર મહિલા યોગા ટીચર પાસે યોગ શીખવા ગઈ ત્યારે આ ઘટના બની.

4

પણજીઃ ગોવામાં એક અમેરિકન મહિલા પર યોગા ટીચરે બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. વિદેશી મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસને શંકા છે કે, આરોપી અન્ય વિદેશી મહિલાઓનું પણ જાતીય શોષણ કરતો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગોવામાં યોગ ટીચરે મહિલાને તાંત્રિક મસાજની લાલચ આપી બાંધ્યા સેકસ સંબધ, પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.