ભાજપના ધારાસભ્યનું હાસ્યાસ્પદ નિવેદન, કહ્યું- ભારતમાં જેને ડર લાગે છે, તેને હું બોમ્બથી ઉડાડી દઈશ
સૈનીએ કહ્યું કે, ‘જેને ડર લાગે છે, તે અહીં શા માટે રહે છે.’ તેમણે કહ્યું કે, ‘એવા લોકો જે એવું કહે છે, તે દેશદ્રોહી છે. જે આવું બોલશે તેમની પણ કોઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવશે.’ સૈનીએ કહ્યું કે, એવો કાયદો લાવવામાં આવે જે પણ આવું બોલે તેની વિરૂદ્ધ સજાની જોગવાઈ હોય. જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું કે, બોમ્બથી ઉડાવી દેવાની વાત કેવી રી કહી, તો તેમનો જવાબ હતો કે તેના ગામની આ જ ભાષા ચે અને તે આવું જ બોલશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી એએનઆઈએ સૈનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સૈની કરી રહ્યા છે, ‘મારું વ્યક્તિગત માનવું છે કે જે લોકોને ભારતમાં ડર લાગે છે, તેના પર બોમ્બ ફોડવા જોઈએ. મને એક મંત્રાલય આપો અને હું એવા લોકોને બોમ્બથી ઉડાડી દઈશ. એક પણ નહીં બચે.’
નવી દિલ્હીઃ આમ તો ભાજપના કેટલાક ખાસ નેતાઓ પોતાના અજીબોગરીબ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે તેમાં પણ યૂપીના ભાજપના નેતાઓને તેના મહારત મેળવી છે. મુઝફ્ફરનગરના ભાજપના ધારાસભ્યએ હવે હેરાન કરનારું અને હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. વિક્રમ સૈનીએ કહ્યું કે, જે લોકોને ભારત અસુરક્ષિત લાગે છે, તેને તેઓ બોમ્બથી ઉડાવી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -