✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપે ધાર્યું હોત તો દિલ્લીમાં મમતાને વાળથી પકડીને ઉઠાવીને બહાર ના ફેંકી શક્યા હોત ? ભાજપના ક્યા નેતાઓ કરી આવી ટીપ્પણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2016 12:28 PM (IST)
1

જોકે, દિલીપના આ નિવેદનને કેન્દ્રિય મંત્રી અને ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ નિરાશાજનક ગણાવ્યુ હતું. દિલીપે વધુમાં જણાવ્યુ હતું કે, અમને લોકતંત્રમાં વિશ્વાસ હોવાના કારણે અમે એવું કોઇ પગલુ ભરતા નથી. બાબુલ સુપ્રીયોએ જણાવ્યુ કે, હાલમાં પશ્વિમ બંગાળમાં સતાપક્ષ દ્ધારા ભાજપની હેરાનગતિ થઇ રહી છે જેનાથી નારાજ થઇને દિલીપ ઘોષે આવું નિવેદન આપ્યુ હશે. પરંતુ દિલીપ ઘોષે મુખ્યમંત્રીને લઇને આ પ્રકારની ટિપ્પણી કરવી જોઇએ નહીં.

2

કોલકત્તાઃ નોટબંધીનો વિરોધ કરી રહેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદીત નિવેદન આપ્યુ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં દિલીપ ઘોષે નોટબંધીનો વિરોધ કરી રહેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ધરણા પર ટિપ્પણી કરતા જણાવ્યુ હતું કે, દિલ્લી પોલીસ કેન્દ્રના હાથમાં છે. અમે ઇચ્છીએ તો મમતાના વાળ પકડીને ત્યાંથી હટાવી શકીએ છીએ પરંતુ અમને લોકતંત્ર પર વિશ્વાસ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભાજપે ધાર્યું હોત તો દિલ્લીમાં મમતાને વાળથી પકડીને ઉઠાવીને બહાર ના ફેંકી શક્યા હોત ? ભાજપના ક્યા નેતાઓ કરી આવી ટીપ્પણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.