રામ રહીમ જેલમાં જતાં તેમના વારસ બનવા 5 ખુબસૂરત યુવતીઓ દાવેદાર, જાણો કોણ છે આ યુવતીઓ?
બીજી દાવેદાર છે રામ રહીમની ખાસ શિષ્યા વિપસનાય. 35 વર્ષની ગુરુ બ્રહ્મચારી વિપસના ઘણાં વર્ષોથી ડેરા સાથે જોડાયેલછે. વિપસના ડેરામાં બીજા સ્થાન પર ગણવામાં આવે છે. તે એક માત્ર ડેરામાં જેને પોતાની રીતે નિર્ણય લેવાની છૂટ છે. વિપસનાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેના હાથ નીચે 250 લોકોની ટીમ કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેરાના દાવેદરમાં પાંચમું નામ નાની દીકરી અમનપ્રીતનું આવે છે. અમનપ્રીતના લગ્ન રૂહ-એ-મીત સાથે થયા છે, જે એગ્રો બિઝનેસ, એગ્રો પ્રોડક્ટ્સ અને પ્રોસેસિંગનું કાર્ય જોવે છે. તેના હાથ નીચે અંદાજે 200 કર્મચારી કામ કરે છે.
ચોથું નામ રામ રહીમની દીકરી ચરણપ્રીત કૌરનું આવે છે. ચરણપ્રીત કૌરના લગ્ન ડો. શાન-એ-મીત સાથે થયા છે, જે ડેરાની હોસ્પિટલના પ્રમુખ છે અને અન્ય ગતીવીધીઓમાં પણ દખલ કરે છે.
ત્રીજા દાવેદાર છે રામ રહીમની પુત્રવધુ હુસનમીત ઇન્સાનનું નામ આવે છે. હુસનમીત સિંહ પંજાબના કોંગ્રેસના એમએલએની દીકરી છે.
આ યાદીમાં સૌથી પહેલું નામ ગુરમીત સિંહની દત્તક દીકરી હનીપ્રિતનું. હનીપ્રીતને ગુરમીત સિંહની ખાસ ગણવામાં આવે છે. તે ગુરમીત રામ રહીમની બધી જ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જો ડેરા પ્રમુખ સહમતી આપેતો હનીપ્રિત સત્તા સંભાળી શકે છે.
સિરસાઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ બળાત્કારના મામલે દોષીત ઠેરવવામાં આવ્યા છે. તેને 20 વર્ષની સજા પણ થઈ છે. હવે તેને સજા થયા બાદ તેના ડેરાની કમાન કોને મળશે તે સૌથી મોટો સવાલ છે. હાલમાં 5 દાવેદાર સામે આવ્યા છે જેને ડેરાની કમાન મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -