✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરણીત યુવતીએ પ્રેમી સાથે સેક્સસંબંધ બાંધતા બની ગર્ભવતી, દીકરીનો જન્મ થતાં શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2018 04:31 PM (IST)
1

આ પ્રમાણે ગત પહેલી નવેમ્બરે અમનદીપે દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થતાં તેને નક્કી કર્યા પ્રમાણે નાળામાં ફેંકી દીધી હતી. જેને કારણે નવજાતનું મોત થયું હતું. પોલીસે આ નવજાત બાળક અંગે તપાસ કરતાં તેઓ અમનદીપ સુધી પહોચ્યા હતા અને સમગ્ર વાત સામે આવતાં બંનેની ધરપકડી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

2

જોકે, અમનદીપે ગર્ભવતી હોવાનું કહેતા બંને વચ્ચે સહમતી થઈ હતી અને બાળકને જન્મ આપવાનું નક્કી કરાયું હતું. તેમણે નક્કી કર્યું હતું કે, જો દીકરાનો જન્મ થશે, તો તેઓ તેનું પોષણ કરશે, પરંતુ દીકરી અવતરશે તો તેને ફેંકી દેશે.

3

પતિથી અલગ રહેતી અમનદીપ કૌર દોઢ વર્ષ પહેલા મોબાઇલથી જતિંદર નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા આગળ વધતાં બંનેને શારીરિક સંબંધો બાંધવાના શરૂ કરી દીધા હતા. જેને કારણે અમનદીપ ગર્ભવતી થઈ હતી. બીજી તરફ જતિંદર પરણીત હતો અને તેને એક સંતાન પણ છે.

4

મોગાઃ પંજાબમાં પતિથી અલગ રહેતી યુવતીએ અન્ય યુવક સાથેના સેક્સસંબંધથી બાળકીને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. હદ તો ત્યારે થઈ ગઈ કે, બાળકીને જન્મ આપ્યા પછી તેને નાળામાં ફેંકી દીધી અને તેનું મોત થઈ ગયું. પોલીસ તપાસમાં સમગ્ર હકિકત સામે આવતાં યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.

5

આ અંગેની વિગતો એવી છે કે, બાધાપુરાના નત્થુવાલા ગરબી ચોકી વિસ્તારમાં રહેતી અમનદીપ કૌરના લગ્ન રાજપાલ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી અમનદીપ પિયરમાં રહેતી હતી. પંચાયત દ્વારા બંનેને અલગ રહેવાનું ફરમાન આપવામાં આવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • પરણીત યુવતીએ પ્રેમી સાથે સેક્સસંબંધ બાંધતા બની ગર્ભવતી, દીકરીનો જન્મ થતાં શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.