હરિયાણાઃ લોન લઈને યુવતીએ કરાવ્યું સેક્સ ચેન્જ, ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન અને પછી....
યુવતથી યુવક બનેલ યુવતીના પરિવારજનો તો માની ગયા, પરંતુ બીજી યુવતીના પરિવારજનોને આ મંજૂર નથી. તેમણે બન્નેના મળવા પર પ્રતિબંદ લગાવી દીધો. હવે પતિ સાસરા પક્ષ વિરૂદ્ધ પત્નીને ન મળવા દેવાનો આરોપ લગાવતા એસપીને ફરિયાદ કરી છે. સિટી પોલીસ ઈન્સપેક્ટર દલબીર સિંહે જણાવ્યું કે, ફરિયાદમાં યુવકે સાસરી પક્ષ પર પત્નીને ન મળવા દેવાનો આરોપ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિયાણાના ચરખી દાદરીમાં બાળપણથી સાથે ભણતી બે યુવતીઓએ લગ્ન કરવા માટે એક યુવતીએ સેક્સ ચેન્જ કરાવ્યું. તેના માટે લોન પણ લીધી. બે મહિના પહેલા બન્નેએ લગ્ન કર્યા હતા, પરંતુ ઘટના હવે સામે આવી છે. લગ્ન બાદ બન્ને હવે ઘરે પહોંચ્યા છે.
ભિવાનીઃ પ્રેમમાં લોકોને પાગલ થતા તમે જોયા હશે પરંતુ હરિયાણાના ભિવાનીમાં એક યુવતીએ પોતાની બાળપણની ફ્રેન્ડના પ્રેમમાં જે કર્યું તે હેરાન કરી મુકે એવું છે. બન્નેએ થોડા દિવસ પહેલા લગ્ન કરી લીધા અને તેના માટે બન્નેમાંથી એક યુવતીએ પોતાનું સેક્સ ચેન્જ કરાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -