નવી દિલ્લીના મયુર વિહારમાં ATM ની લાંબી લાઇન જોઇને યુવતીએ ઉતાર્યુ ટૉપ, જાણો પછી શું થયું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Nov 2016 12:53 PM (IST)
1
દિલ્લીની મયુર વિહાર ફેજ-1 એરિયમાં એક મહિલાએ ગુસ્સામાં આ પગલું ભર્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ મહિલા એટીએમ પર રૂપિયા લેવા લાંબી લાઇનમાં ઉભી હતી. આટલી લાબી લાઇનો જોઇને ગુસ્સામાં આવીને મહિલાએ પોતાનું ટૉપ કાઢી નાખ્યું હતું.
2
નવી દિલ્લીઃ દેશમાં 500-1000 હજાર નોટો પર પ્રતિબંધ કરવામાઁ આવતા આમ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો બેંકો અને ATM બહાર લાંબી લાઇનો લગાવી પડે છે. નોટોના પ્રતિબંધ લઇન રોજ કોઇને કોઇ બનાવ બની રહ્યા છે. લોકોમાં આ બાબતને લઇને ભારે નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્લીમાં એક મહિલાએ ATM બહાર પોતાનું ટૉપ ઉતારી દીધી હતી.
3
આ ઘટના બાદ મહિલા પોલીસ તે યુવતીને ગાજીપુર પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. તેને સમજાવીને ATMમાં રૂપિયા અપાવ્યા હતા. જાણકારો સૂત્રોનું કહેવું છે કે, આ મહિલાએ ટ્રાંસજેન્ડર હતી.
4
5