છેડતી કરનાર યુવકથી કંટાળીને મહિલાએ યુવકના પ્રાઈવેટ પાર્ટને કાપીને.....
અધિકારીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા યુવકે મહિના પતિને જણાવ્યું હતું કે, તે તેની પત્ની પસંદ કરે છે. ત્યાર બાદ દંપત્તીની વચ્ચે ઝઘડો થયો. મહિલાએ યુવકને પાઠ ભણાવાનો નિર્ણય કર્યો. પોલીસે મહિલા અને તેના બે સહયોગીની ધરપકડ કરી છે અને સ્થાનીક કોર્ટમાંથી ત્રણેયને પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાએ જણાવ્યું કે, યુવક તેને લગભર દરરોજ છેડતો હતો. ના પાડતા તે અશ્લીલ હરકતો કરતો હતો. સોમવારે યુવકે ફરીથી મહિલા સાથે ચેડા કરવાના પ્રયાસ કર્યા. એટલામાં મહિલાના બે દોસ્ત તેજસ અને પ્રતીક ત્યાં પહોંચ્યા અને તેને યુવકને પકડીને તેના હાથ પગ બાંધી દીધા. ત્યારબાદ મહિલાએ છરીથી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને ત્યાં રખડી રહેલા કૂતરાને ખવડાવી દીધો.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ઘટના માનપાડાના નાનદીવાલી વિસ્તારમાં મંગળવાર રાતે ઘટી હતી. તેણે જણાવ્યું કે, પીડિત અને 42 વર્ષિય મહિલા એક જ વિસ્તારમાં રહેતા હાત. જોકે, પોલીસે બન્નેની ઓળખ જાહેર કરી નથી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, યુવક છેલ્લા ઘણાં સપ્તાહથી તેનો પીછો કરી રહ્યો હતો.
મુંબઈઃ મુંબઈ નજીક આવેલ ઠાણેમાં એક મહિલાએ બે અન્ય વ્યક્તિ સાથે મળીને 27 વર્ષીય એક વ્યક્તિનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યું હતું. મહિલાનું કહેવું છે કે, સંબંધિત વ્યક્તિ તેનો પીછો કરી રહ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -