✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વર્લ્ડ રેકોર્ડ: મધ્યપ્રદેશના ઈન્દોરમાં લહેરાવાયો 12 કિલોમીટર લાંબો રાષ્ટ્ર ધ્વજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Aug 2018 09:11 AM (IST)
1

ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં 12 કિલોમીટર લાંબો રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગો લહેરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. આ ધ્વજ શહેરના મહૂ નાકા પાસેથી ચાણક્યપુરી ચોક સુધી લહેરાવવામાં આવ્યો હતો. આ પહેલા મથુરામાં 10 કિલોમીટર અને ગોરખપુરમાં 11 કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાવી વિશ્વ કીર્તિમાન બનાવાયો હતો.

2

આ પહેલા ઈંન્દોરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આઝાદી મહોત્સવ મુજબ રવિવારે સવારે ઈન્દોરના દેવી અહિલ્યા એરપોર્ટથી મિની મેરેથોનનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યમાં શહેરના યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો.

3

આ ત્રિરંગાના બે પંક્તિઓમાં 6 કિલોમીટર લંબાઈમાં સેંકડો યુવાઓને પકડી રાખ્યો હતો. આ કાર્યક્રમાં હિંદુ મુસ્લિમ, શિખ, ઈસાઈ તમામ ધર્મના લોકોએ હાજરી આપી હતી. જેમાં સમાજના 40થી વધારે વર્ગના લોકોએ પારંપરિક વેશભૂષામાં કદમતાલ કર્યા, જ્યારે સુરક્ષા દળોએ માર્ચપોસ્ટ કર્યું.

  • હોમ
  • India-news
  • દેશ
  • વર્લ્ડ રેકોર્ડ: મધ્યપ્રદેશના ઈન્દોરમાં લહેરાવાયો 12 કિલોમીટર લાંબો રાષ્ટ્ર ધ્વજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.