✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુનિયાના ભ્રષ્ટ દેશોનુ લિસ્ટ જાહેર, ચીન-પાકિસ્તાન અને રશિયા સૌથી વધુ ભ્રષ્ટ, ભારત કયા નંબરે? જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2019 10:42 AM (IST)
1

180 ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતમાં સુધારો આવ્યો છે, જ્યારે રશિયા, ચીન અને પાકિસ્તાન વધારે ભ્રષ્ટ થયા છે. એટલે કે દુનિયાના 102 દેશો ભારત કરતાં વધુ ભ્રષ્ટ છે. આ રિપોર્ટ અનુસાર, સોમાલિયા દુનિયાનો સૌથી ભ્રષ્ટ દેશ છે.

2

ભ્રષ્ટચાર-નિરોધક સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે વૈશ્વિક ભ્રષ્ટચાર સૂચકાંક, 2018 જાહેર કર્યો છે. આ લિસ્ટમાં દુનિયાના 180 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. પહેલા નંબર પર ડેનમાર્ક છે, એટલે કે ત્યાં સૌથી ઓછો ભ્રષ્ટચાર છે.

3

આ લિસ્ટમાં ભ્રષ્ટચારમાં ભારતનો નંબર 78મો છે, એટલે કે આ પહેલા 2017માં આ લિસ્ટમાં ભારતની રેન્ક 81 હતી.

4

5

નવી દિલ્હીઃ દુનિયાના ભ્રષ્ટ દેશોનુ એક લિસ્ટ જાહેર થઇ ગયુ છે, જેના હિસાબે ભારતની સ્થિતિમાં સુધારો આવ્યો છે. 180 દેશોની આ યાદીમાં ભારત ત્રણ સ્થાનના સુધારા સાથે 78માં ક્રમે પહોંચી ગયો છે. એટલે કે ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દુનિયાના ભ્રષ્ટ દેશોનુ લિસ્ટ જાહેર, ચીન-પાકિસ્તાન અને રશિયા સૌથી વધુ ભ્રષ્ટ, ભારત કયા નંબરે? જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.