✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવકે 16 વર્ષની છોકરીનાં જાહેરમાં હાથ પકડી કહ્યું, આઈ લવ યુ, જાણો કોર્ટે શું કરી સજા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 May 2017 12:09 PM (IST)
1

મુંબઈઃ જાહેરાતમાં પ્રેમની અભિવ્યક્તિ કરવી એક યુવકને ભારે પડી ગઈ છે. મુંબઈની દિંદોષીમાં સ્પેશિયલ POCSO કોર્ટે એક કેસમાં 22 વર્ષના યુવકને એક વર્ષની સજા સંભળાવી છે. યુવકે જાહેરાતમાં 16 વર્ષની યુવતીનો હાથ પકડીને આઈ લવ યૂ કહ્યું હતું.

2

જોકે પૂરાવા ન હોવાને કારણે કોર્ટે આરોપીને યુવતીનો પીછો કરવાના કેસમાં છોડી દીધો હતો. આ મામલે જામીન પહેલા ખડસે 29 ઓક્ટોબર 2015થી ઓક્ટોબર 2016 સુધી જેલમાં રહ્યો હતો, જેથી હવે તેને જેલમાં ઘણો ઓછો સમય રહેવું પડશે.

3

ખડસેએ પોતાની ઉંમરનો મુદ્દો કોર્ટમાં રાખતા ઉદારતાની માગ કરી હતી પરંતુ કોર્ટે કહ્યું, ખડસે પર પહેલા કોઈ આરોપ નથી લાગ્યા અને ન તો અન્ય કેસમાં દોષી છે, પરંતુ 27 જુલાઈ 2016ના જેલના અહેવાલ અનુસાર તેનું વર્તન સારું ન હતું.

4

ફરિયાદ પક્ષનો આરોપ હતો કે 6 ઓક્ટોબર 2015ના રોજ જ્યારે સગીર યુવતી પોતાની ફ્રેન્ડ સાથે કોલેજથી પરત ફરી રહી હતી ત્યારે ખડસેએ પહેલા તેને અપશબ્દો કહ્યા અને ત્યાર બાદ તેનો હાથ પકડીને આઈ લવ યૂ કહ્યું. પીડિતાએ કોર્ટને જણાવ્યું કે, ત્યાર બાદ તે ઘરે જઈને તેની માતાને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું.

5

આ યુવક તેના પાડોશમાં જ રહેતો હતો, પીડિતાની માતા તેના ઘરે પહોંચી હતી અને ખડસેની માતાને ફરિયાદ કરી હતી. ખડસેની માતા તેના વિશે કંઈપણ સાંભળવા તૈયાર ન હતી અને કહ્યું જે કરવું હોય તે કરો. આ ઘટના બાદ ઘણાં દિવસ સુધી પીડિતા ન તો કોલેજ ગઈ કે ન તો ટ્યૂશન ક્લાસ ગઈ. દીકરીને ડરની સાથે જીવતા જોઈ માએ 8 ઓક્ટોબર 2015ના રોજ ખડસેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.

6

કોર્ટેમાં આરોપીએ કહ્યું કે, તેના પર લાગેલ તમામ આરોપો કોટા છે અને યુવતી અને તેનો પરિવાર તેમના પર ખોટો આરોપ લગાવી રહ્યા છે. જોકે કોર્ટે તેની એક પણ વાત ન સાંભલી અને પીડિતાના પક્ષણાં નિર્ણય આપતા ખડસેને સજા સંભળાવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • યુવકે 16 વર્ષની છોકરીનાં જાહેરમાં હાથ પકડી કહ્યું, આઈ લવ યુ, જાણો કોર્ટે શું કરી સજા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.