Amazon Deal On Perfume: અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં એકદમ પ્રીમિયમ બ્રાન્ડ પર પરફ્યૂમ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં મેન અને વૂમેન માટે ગૈેસ નૉટિક, ટૉમી હિલ્ફિગર, ધ બૉડી શૉપ અને કેલ્વિન ક્લાઇન જેવા ઇન્ટરનેશનલ બ્રાન્ડના પરફ્યૂમ ખરીદી શકો છો અડધી કિંમત પર. આની ખુશબુ  ખુબ પ્યૉર એન્ડ ક્લાસિક હોય છે. જોકે, આ પરફ્યૂમ નથી પરંતુ Eau de Toilette (ઓઉડે ટૉયલેટ) છે. 


ખરેખરમાં, વિદેશોમાં કોઇપણ પરફ્યૂમમાં કેટલો એસેન્સ નાંખ્યો છે, અને તે કેટલી વાર સુધી ઇફેક્ટિવ રહેશે, તેના આધાર પર તેનુ નામ આપવામાં આવે છે. પરફ્યૂમમાં Eau de Toilette(ઓઉડે ટૉયલેટ), બૉડી મિસ્ટ અને બીજી કેટલીય કેટેગરી છે. 


Amazon Great Indian Festival Sale Deals And Offer


1-Tommy Hilfiger For Men Eau de Toilette 100ml 


ટૉમી હિલ્ફિગરનો આ ક્લાસિક ઓઉડે ટૉયલેટ મળી રહ્યું છે 45%ના ડિસ્કાઉન્ટ પર. આની કિંમત છે 3,600 રૂપિયા પરંતુ ડીલમાં ખરીદી શકો છો 1,980 રૂપિયામાં. ટૉમી હિલ્ફિગરના મેન્સ પરફ્યૂમમાં આ સૌથી વધુ વેચાય છે. 


Amazon Deal On Tommy Hilfiger For Men Eau de Toilette 100ml


2- Nautica Voyage Eau de Toilette For Men, 100ml 


નૉટિકાના આ પરફ્યૂમની કિંમત છે 3,200 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 50% નુ ડિસ્કાઉન્ટ જે પછી આને 1,600 રૂપિયામાં ખરીદી શકો છો. આ ખુબજ પ્રીમિયમ બ્રાન્ડનુ પરફ્યૂમ છે. આની સાઇઝ 100Ml છે. એકવાર લગાવ્યા બાદ આ 3-4 કલાક ચાલે છે. આ પણ આઉડે ટૉયલેટ છે એટલે કે આમાં પરફ્યૂમ ઓછુ એક્ટ્રેક્ટ હોય છે, જેના કારણે આ પરફ્યૂમથી ઓછી વાર સુધી ખુશ્બુ આપે છે. 


Amazon Deal On  Nautica Voyage Eau de Toilette For Men, 100ml


3-Guess Eau de Toilette, Seductive Homme, 100ml 


ગેસના આ પરફ્યૂમ પર પુરેપુરુ 50% નુ ઓફ મળી રહ્યું છે. આની કિંમત છે 4,400 રૂપિયા પરંતુ ડીલમાં ખરીદી શકો છો 2,200 રૂપિયામાં. આ Eau de Toilette(આઉડે ટૉયલેટ) છે, જે પરફ્યૂમથી થોડુ ઓછુ લૉન્ગ લાસ્ટિંગ હોય છે, આની સાઇઝ 100ml છે. 


Amazon Deal On Guess Eau de Toilette, Seductive Homme, 100ml


4-Jimmy Choo Man Eau De Toilette, 100mltl


Jimmy Chooનો આ મેન પરફ્યૂમ મળી રહ્યો છે 4,850 રૂપિયામાં. આની કિંમત 5,700 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 15% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ક્લાસિક ફ્રેગરેન્સનો પરફ્યૂમ અને પર્સનલ યૂઝ કે ગિફ્ટિંગ માટે બેસ્ટ ઓપ્શન છે. 


Amazon Deal On Jimmy Choo Man Eau De Toilette, 100ml


5-Michael Kors Wonderlust Eau de Parfum Spray, 3.4 Fl Oz 


માઇકલ કૉર્સનો આ વૂમેન પરફ્યૂમ મળી રહ્યો છે 5,720 રૂપિયામાં જેની MRP 8,800 રૂપિયા છે પરંતુ ડીલમાં 35% નુ ડિસ્કાઉન્ટ મછે. આ ક્લાસિક ફ્રેગરન્સ વાળો વૂમન પરફ્યૂમ છે. આમાં એક મોટી સાઇઝનો પણ ઓપ્શન છે. 


Amazon Deal On Michael Kors Wonderlust Eau de Parfum Spray, 3.4 Fl Oz


6-United Colors of Benetton United Dreams for Men Big Eau De Toilette, 100ml 


UCBની આ Eau De Toilette પર 19% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આની કિંમત છે 1,900 રૂપિયા પરંતુ ડીલમાં ખરીદી શકો છો 1,540 રૂપિયામાં. 


Amazon Deal On United Colors of Benetton United Dreams for Men Big Eau De Toilette, 100ml


7-The Body Shop Body Mist, Strawberry, 100ml


ધ બૉડી શૉપનુ આ મિસ્ટ મળી રહ્યું છે 675 રૂપિયામાં જેની કિંમત 845 રૂપિયા છે. આ મિસ્ટને શૉવર બાદ બૉડી પર લગાવવામાં આવી શકે છે. આમાં બીજા કેટલાય ફ્લેવર મળી રહ્યાં છે.


Amazon Deal On The Body Shop Body Mist, Strawberry, 100ml


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.