Health Tips: વજન ઘટાડવાનું કામ સરળ  નથી.  આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને સરળતાથી વેઇટ લોસ કરી શકશો.


વજન ઘટાડવાનું કામ ળ કામ નથી. એમાં પણ . ઠંડું હવામાન આપણી વજન ઘટાડવાની પ્રક્રિયાને ઘણી રીતે અસર કરે છે કારણ કે આ સિઝનમાં આપણે ઓછા સક્રિય થઈએ છીએ. પાણી ઓછું પીવો અને પ્રોસેસ્ડ ફૂડનું વધુ સેવન વજન વઘવાનું કારણ બને છે.  આ તમામ પરિબળો ચયાપચયની ક્રિયાને ધીમી  કરે છે. જેના આપણા શરીર માટે વજન ઘટાડવાનું અ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં અહીં અમે આપને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને આપ સરળતાથી વેઇટ લોસ કરી શકશો


ત્રણ વખત ભોજન કરવાને બદલે એક વાર ભોજન લો.  જંક ફૂડનું સેવન બિલુકલ બંધ કરી દો. ઉપરાંત ભોજન નાસ્તોનો નિયમિત સમય જાળવો. ડાયટમાં પ્રોટીનને વધુને વધુ સામેલ કરો.


આ ચોમાસાની ઋતુમાં ગરમ અને મસાલેદાર ખોરાક પસંદ કરવામાં આવે છે. પરંતુ ભારે ગ્રેવયુક્ત આહારને અવોઇડ કરો.  તે પનીર નથી પરંતુ શાહી પનીર છે જે તમને જાડા બનાવે છે. ઉપરાંત ચિકન નહીં પરંતુ બટર ચિકન તમને નુકસાન પહોંચાડે છે. જેને અવોઇડ કરવું ઓઇલી ફૂડ બંધ કરો અને શુગર સપ્રમાણમાં જ લો.


ચોમાસમાં પણ શિયાળાની જેમ માં સામાન્ય રીતે  પાણી પીવાનું ઓછું થઇ જાય છે. શરીરમાં પાણીની પુરુતી માત્રા હોવું જરૂરી છે. શિયાળા હોય કે ઉનાળો કે ચોમાસું દસથી બાર ગ્લાસ દિવસમાં પીવું જરૂરી છે. જે  વજન ઉતારવામાં  અને સ્કિનને હાઇડ્રેઇટ કરવામાં મદદ કરે છે.


જ્યારે સ્વસ્થ રહેવાની અથવા વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે પાણીના સેવનના સ્તરને અવગણવામાં આવે છે. પરંતુ આ સ્થિતિ સારી નથી. દરેક ઋતુમાં શરીરને પુરતી પાણી મળવું જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો