શોધખોળ કરો

Health Tips: દિવસભર ગેસ-એસિડિટી નહીં કરે પરેશાન, બસ સવારે કરો આ અકસીર ઉપાય

Health Tips: ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ખાણીપીણીના કારણે આજકાલ ઘણા લોકો ગેસ, બ્લોટિંગ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સવારે કેટલીક સરળ આદતો અપનાવીને આ સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

આજના સમયમાં મોટા ભાગના લોકો અનિયમિત જીવનશૈલી અપનાવી રહ્યા છે. સવારે બ્રેડ-બટરથી શરૂઆત, બપોરે તેલિયું અને ભારે ખોરાક અને રાત્રે બહારનું જંક ફૂડ… આ બધું હવે દૈનિક જીવનનો ભાગ બની ગયું છે. જેના કારણે નાની ઉંમરમાં જ લોકો વધતા વજન અને હૃદય સંબંધિત સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.  ઘણા લોકોને તો આખો દિવસ ગેસ અને એસિડિટીની સમસ્યા રહે છે. તો ચાલો આયુર્વેદની ડાયરેક્ટર અને સ્ત્રીરોગ નિષ્ણાત  પાસેથી જાણીએ કે સવારે શું કરવાથી ગેસ અને એસિડિટીથી રાહત મળી શકે.

ગેસ અને એસિડિટીથી રાહત માટે સવારે શું કરવું?

ડૉ. ચંચલ શર્માના જણાવ્યા અનુસાર, સવારે કેટલીક સારી આદતો અપનાવવાથી ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે. સાથે જ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી પણ ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો:ઘરમાં ઉંદરોની હાજરી ક્યાંક Hantavirus નો ખતરો તો નથી વધારતી ને? જાણો શું કહે છે નિષ્ણાત

હૂંફાળુ પાણી પીવું

સવારે ખાલી પેટે એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે.

યોગ કરવો
ગેસ અને એસિડિટીથી રાહત માટે સવારે વજ્રાસન, પવનમુક્તાસન અને બાલાસન જેવા યોગાસનો કરવાથી ફાયદો થાય છે. આ યોગ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

હર્બલ ડ્રિંક્સ પીવો
સવારે જીરું પાણી, અજમાની ચા અને ધાણાનું પાણી જેવી હર્બલ ડ્રિંક્સ પીવાથી પાચન સુધરે છે અને ગેસ-એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. ખાલી પેટે ચા અથવા કોફી પીવાનું ટાળવું જોઈએ.

પાચન સુધારવા માટે શું કરવું?
નિયમિત રીતે બેલેન્સ ડાયટ લો
પૂરતું પાણી પીવો
યોગ અને એક્સરસાઇઝ કરો
દરરોજ 8-9 કલાક પૂરતી ઊંઘ લો

આ તમામ આદતો અપનાવવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ગેસ અને એસિડિટીથી રાહત માટે નિયમિત રીતે સવારે ખાલી પેટે હુંફાળું  પાણી પીવું, હર્બલ ડ્રિંક્સ લેવી અને યોગ કરવો ખૂબ લાભદાયક માનવામાં આવે છે.જો પાચન સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Daily Walking Distance: એક દિવસમાં કેટલા કિમી ચાલવું યોગ્ય, તેનાથી વધુ ચાલવાના કેટલા છે જોખમો?
Daily Walking Distance: એક દિવસમાં કેટલા કિમી ચાલવું યોગ્ય, તેનાથી વધુ ચાલવાના કેટલા છે જોખમો?
Kitchen Hazards: સાવધાન, કિચનની આ 3 વસ્તુઓ, આંખોને પહોંચાડી શકે છે નુકસાન
Kitchen Hazards: સાવધાન, કિચનની આ 3 વસ્તુઓ, આંખોને પહોંચાડી શકે છે નુકસાન
બાળકોમાં આંચકી આવવી હંમેશા મિર્ગીનો સંકેત નથી, જાણો બીજા કયા કારણો જવાબદાર
બાળકોમાં આંચકી આવવી હંમેશા મિર્ગીનો સંકેત નથી, જાણો બીજા કયા કારણો જવાબદાર
Walking Benefits: દરરોજ 10 હજાર પગલાં ચાલવાની માન્યતા થઈ દૂર, હવે માત્ર 4 હજાર પગલાં ચાલવાથી પણ હ્યદય રહેશે ફિટ
Walking Benefits: દરરોજ 10 હજાર પગલાં ચાલવાની માન્યતા થઈ દૂર, હવે માત્ર 4 હજાર પગલાં ચાલવાથી પણ હ્યદય રહેશે ફિટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Social Media Outage: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યુઝર્સ નથી કરી શકતા નવી પોસ્ટ
Social Media Outage: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યુઝર્સ નથી કરી શકતા નવી પોસ્ટ
CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'
CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'
Rajkot: રાજકોટમાં સાંઢીયા પુલને આવતીકાલે મુકાશે ખુલ્લો, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Rajkot: રાજકોટમાં સાંઢીયા પુલને આવતીકાલે મુકાશે ખુલ્લો, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો
Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો
Kala Hiran Row: સલમાન ખાનની અરજી પર દિલ્હી હાઈકોર્ટની નોટિસ, ફિલ્મના નિર્માતા પાસેથી માંગ્યો જવાબ
Kala Hiran Row: સલમાન ખાનની અરજી પર દિલ્હી હાઈકોર્ટની નોટિસ, ફિલ્મના નિર્માતા પાસેથી માંગ્યો જવાબ
મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યું- 'ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકીએ નહીં'
મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યું- 'ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકીએ નહીં'
Kane Williamson Retirement: ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક યુગનો અંત, કેન વિલિયમ્સને લીધી નિવૃતિ
Kane Williamson Retirement: ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક યુગનો અંત, કેન વિલિયમ્સને લીધી નિવૃતિ
Embed widget