શોધખોળ કરો

Maintenance Insomnia: શું દરરોજ સવારે 3 વાગ્યે તમારી ઊંઘ ઊડી જાય છે? શું આ કોઈ બીમારીનો સંકેત છે?

How Stress Affects Sleep Quality: જો તમે સવારે વહેલા ઉઠો છો, તો તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે. જો તમને કોઈ ચિંતા હોય, તો તમારે સાવચેતી રાખવી જોઈએ.

How Stress Affects Sleep Quality: લોકો ઘણીવાર અનિદ્રાને ફક્ત ઊંઘ ન આવવાની સમસ્યા માને છે, પરંતુ તેના ઘણા સ્વરૂપો છે. કેટલાક લોકોને ઊંઘ ન આવવામાં તકલીફ પડે છે, જ્યારે કેટલાક લોકોની વહેલી સવારે ઉંઘ ઉડી જાય છે, અને કેટલાક મધ્યરાત્રિએ જાગે છે. ઊંઘને મેન્ટેન ન કરી શકવાની આ સમસ્યાને Maintenance Insomnia કહેવામાં આવે છે. ચાલો તેના કારણો વિશે વિગતે ચર્ચા કરીએ.

શું સમસ્યા થઈ રહી છે?

માનસિક અને ભાવનાત્મક દબાણની અસર માત્ર સંબંધો પર જ નહીં, પણ ઊંઘ પર પણ પડે છે. હેલ્થ સંસ્થા Mayoclinic અનુસાર, 'મેન્ટેનન્સ ઇન્સોમ્નિયા' (રાત્રે વારંવાર ઊંઘ ઉડી જવી) એ આજકાલ સામાન્ય સમસ્યા બની રહી છે. તેનું સૌથી મોટું કારણ તણાવ (Stress) છે.

જ્યારે મન સતત સતર્ક અવસ્થામાં હોય છે, ત્યારે શરીર ગાઢ ઊંઘમાં જઈ શકતું નથી. કામનું દબાણ, પરિવારની જવાબદારીઓ, આર્થિક ચિંતા કે સ્વાસ્થ્ય સમસ્યાઓ રાત્રે જાગવાનું કારણ બને છે. તણાવ વધવાને કારણે શરીરમાં કોર્ટિસોલ (Cortisol) હોર્મોનનું સ્તર વધી જાય છે, જે મગજને સક્રિય રાખે છે.

રાત્રે ઊંઘ ઉડવાના મુખ્ય કારણો:

  • શારીરિક અસુવિધા: કમરનો દુખાવો, સંધિવા, નસોનો દુખાવો, એસિડ રિફ્લક્સ અથવા વારંવાર પેશાબ જવાની જરૂરિયાત રાત્રે જાગવાના સામાન્ય કારણો છે.
  • ઉંમર અને હોર્મોનલ ફેરફાર: ઉંમર વધવાની સાથે ઊંઘ ઓછી થઈ જાય છે. મહિલાઓમાં મેનોપોઝ (રજોનિવૃત્તિ) આસપાસ હોર્મોનલ ફેરફાર, હોટ ફ્લેશ અને મૂડમાં ફેરફારને કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે.
  • ઊંઘનું વાતાવરણ: રૂમમાં વધુ પડતો પ્રકાશ, બહારનો અવાજ, અસુવિધાજનક તાપમાન કે પાર્ટનરના નસકોરા ઊંઘમાં અવરોધ ઊભો કરી શકે છે.
  • સ્ક્રીન ટાઈમ: સૂતા પહેલા મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરવાથી મેલાટોનિન (Melatonin) હોર્મોનનું ઉત્પાદન ઘટે છે, જે ઊંઘ માટે જવાબદાર છે.

બચવાના ઉપાયો:

  • થેરાપી: લાંબા ગાળાની અનિદ્રા માટે 'કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી' (CBT-I) અસરકારક માનવામાં આવે છે, જે નકારાત્મક વિચારો બદલવામાં મદદ કરે છે.
  • નિયમિતતા: સૂવા અને જાગવાનો એક ચોક્કસ સમય નક્કી કરો.
  • કેફીનથી દૂર રહો: સાંજના સમયે ચા કે કોફી પીવાનું ટાળો.
  • વાતાવરણ સુધારો: સૂવાનો રૂમ શાંત, અંધારો અને ઠંડો રાખવો જોઈએ. સૂવાના અડધા કલાક પહેલા સ્ક્રીનથી અંતર બનાવી લો.
  • ઊંડા શ્વાસ: ઊંડા શ્વાસ લેવાની કસરત કરવાથી શરીરમાં સર્કેડિયન રિધમ (Circadian Rhythm) જળવાઈ રહે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધન અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈ પણ ગંભીર સમસ્યા માટે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
Embed widget