શોધખોળ કરો

Stomach Cancer: જો કારણ વગર વજન ઘટે કે થાક લાગે તો હોઈ શકે છે કેન્સરનો 'સાયલન્ટ' સંકેત

Stomach Cancer Warning Signs: બદલાતી જીવનશૈલીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ચાલો તમને પેટના કેન્સર વિશે અને તે કેટલું ખતરનાક છે તે વિશે જણાવીએ.

Stomach Cancer Warning Signs: દુનિયાભરમાં કેન્સરના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, જેમાં પેટનું કેન્સર (Stomach Cancer) ખૂબ જ ગંભીર છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી, તેથી જ્યારે રોગ વધી જાય ત્યારે જ તેની ખબર પડે છે. અહીં કેટલાક એવા લક્ષણો છે જેને ક્યારેય અવગણવા ન જોઈએ:

1. પેટનું વારંવાર ફૂલવું (Bloating)

ભારે કે મસાલેદાર ખોરાક ખાધા પછી પેટ ફૂલવું સામાન્ય છે. પરંતુ જો થોડું ખાધા પછી પણ પેટમાં ભારેપણું લાગે અથવા લગભગ રોજ જ પેટ ફૂલેલું રહેતું હોય, તો તે આંતરિક સમસ્યા હોઈ શકે છે. કેન્સરના શરૂઆતના તબક્કામાં ખોરાકની ગતિ ધીમી પડી જાય છે, જેનાથી પેટના ઉપરના ભાગમાં જકડન અનુભવાય છે.

2. કારણ વગરનો સતત થાક (Chronic Fatigue)

તણાવ કે ઊંઘ પૂરી ન થવાને કારણે થાક લાગવો સામાન્ય છે, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ વગર સતત નબળાઈ અનુભવાય તો તે ચિંતાનો વિષય છે. પેટમાં ધીમે ધીમે થતા આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) ને કારણે શરીરમાં આર્યનની કમી થઈ શકે છે. જો થાકની સાથે ચક્કર આવે, ચામડી ફિક્કી પડી જાય કે શ્વાસ ફૂલે, તો તબીબી તપાસ જરૂરી છે.

3. અચાનક વજન ઘટવું અને ઓછી ભૂખ લાગવી

ઘણીવાર વ્યક્તિ જમવાનું શરૂ કરે પણ અડધું ખાધા પછી જ તેનું પેટ ભરાઈ ગયું હોય તેવું લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે કેન્સર પેટની ક્ષમતા ઘટાડે છે અથવા ખોરાકને આગળ વધતા અટકાવે છે. આ પ્રક્રિયામાં અચાનક વજન ઘટવું એ એક મોટું ચેતવણીજનક સંકેત હોઈ શકે છે.

4. વારંવાર ઉબકા આવવા (Nausea)

કોઈ કારણ વગર વારંવાર ઉબકા આવવા કે જમ્યા પછી તરત જ ઉલટી જેવું મન થવું એ ચિંતાની વાત છે. પેટની દીવાલ પર ટ્યુમરને કારણે થતી બળતરા સતત ઉબકા લાવી શકે છે. જો આ લક્ષણ થોડા દિવસોથી વધુ સમય રહે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

5. અપચો અને એસિડિટી

આજકાલ એસિડિટી સામાન્ય છે, પરંતુ જો લાઈફસ્ટાઈલ બદલવા કે દવાઓ લીધા પછી પણ લાંબા સમય સુધી અપચો, પેટના ઉપરના ભાગમાં દુખાવો કે બળતરા મટતી ન હોય, તો તે પેટના કેન્સરનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધનો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન માનવો. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે ડૉક્ટરની સલાહ અચૂક લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
Embed widget