શોધખોળ કરો

Women health tips: ગર્ભાવસ્થામાં શરદી થાય તો કરો આ સલામત અને અકસીર ઉપાય

Women health tips: સગર્ભા સ્ત્રીઓને શરદી થાય ત્યારે ઘણી મૂંઝવણ ઉભી થાય છે. કારણ કે પ્રેગ્નન્સીમાં કેટલીક મેડિસિન લેવી હિતાવહ નથી હોતી.

Women health tips: ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. આ સમય દરમિયાન શરીર અને મન બંને અત્યંત સંવેદનશીલ બની જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રીએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને બદલાતા હવામાન તેની મુશ્કેલીઓ વધારી શકે છે.  બદલતી આબોહવા અને ખાસ કરીને ઠંડીની શરૂઆત કફ જન્ય રોગો સર્જશી શકે છે.  આવી પરિસ્થિતિઓમાં, ઘણા પ્રશ્નો ઉભા થાય છે કે પ્રેગ્ન્ન્સીમાં કેવી રીતે શરદીનો ઉપચાર કરવો.

જો તમે ગર્ભવતી હો, તો ગભરાવાની જરૂર નથી. શરદી એ કોઈ ગંભીર બીમારી નથી; થોડી સામાન્ય સમજ અને તબીબી સલાહથી, તમે તમારી જાતને અને તમારા બાળક બંનેને સુરક્ષિત રાખી શકો છો.

ગર્ભાવસ્થામાં શરદી થાય તો આદુનું સેવન સેફ છે?

હા, આદુ ઓછી માત્રામાં ખાવા માટે સલામત છે. તેમાં કુદરતી સંયોજનો હોય છે જે ગળામાં બળતરા અને કફ ઘટાડે છે. જો તમારા ગળામાં દુખાવો થાય છે, તો પાણી અથવા સૂપમાં અડધો ઇંચ આદુ ઉમેરો અને પીવો. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે વધુ માત્રામાં આદુ પેટમાં બળતરા પેદા કરી શકે છે, તેથી તેનું સેવન સિમિત  માત્રામાં કરો.

ગર્ભાવસ્થામાં શરદી થાય તો ઉકાળાનું સેવન કરી શકાય ?

ઘણા લોકો કહે છે કે, ઉકાળો પીવાથી બધું બરાબર થઈ જશે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન દરેક ઉકાળો સલામત નથી હોતો. તુલસી, આદુ અને કાળા મરીનું મિશ્રણ કરીને થોડી માત્રામાં આ ઉકાળો લઇ શકાય. આ ઉકાળો દિવસમાં એકવાર લઈ શકાય છે. જોકે, આ અવસ્થામાં માઇન્ડ ઉકાળો એક ટાઇમ પી શકાય. ખૂબ જ સ્ટ્રોન્ગ  ઉકાળો પીવો હિતાવહ નથી.

શું ગર્ભાવસ્થામા નાસ લઇ શકાય છે?

હા, વરાળ શ્વાસમાં લેવાથી સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે. તે તમારા નાકને સાફ કરવામાં, ગળામાં બળતરા ઘટાડવામાં અને શ્વાસ લેવામાં તકલીફ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ખાતરી કરો કે પાણી ખૂબ ગરમ ન હોય અને લાંબા સમય સુધી માથું ઢાંકીને ન બેસો. ધીમે ધીમે અને આરામથી સ્ટીમ લઇ શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો:
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો: "પહેલા ફેફસાં જોયા, પછી કપાયેલા હાથ..." પ્રત્યક્ષદર્શીએ કહી રૂંવાડા ઊભા કરી દે તેવી વાત
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
Embed widget