Name Astrology: નોકરી અને બિઝનેસ બંને સારૂ કામ કરી શકે છે. તેમની અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તે ભીડમાં આપની અલગ ઓળખ બનાવે છે. જાણીએ કઇ ત્રણ રાશિની વ્યક્તિ સફળ રહે છે.
નોકરી અને બિઝનેસ બંને સારૂ કામ કરી શકે છે. તેમની અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તે ભીડમાં આપની અલગ ઓળખ બનાવે છે. જાણીએ કઇ ત્રણ રાશિની વ્યક્તિ સફળ રહે છે.
જયોતિષ શાસ્ત્રમાં નામ પહેલા અક્ષરના આધાર પર પણ ભવિષ્યવાણી કરવામાં આવે છે. કહેવાય છે કે, કોઇ પણ વ્યક્તિના નામથી તેમના વ્યક્તિત્વ અને ભવિષ્ટ વિશે જાણી શકાય છે. અહીં આપણે કેટલાક એવા વ્યક્તિત્વ વિશે જણાવીશું જેના નામનો અક્ષર એટલે કે પહેલો અક્ષર તેના સ્વભાવ અને ગુણો દર્શાવે છે. આ ત્રણ અક્ષરથી શરૂ થતાં નામમાં લિડર શિપના ગુણો હોય છે.
જે લોકોના નામ A,C,D,થી શરૂ થાય છે. તે કિસ્મતના ધની હોય છે. તે મહેનતુ હોય છે અને આવનાર મુશ્કેલીનો ડટીને સામનો કરે છે. તેમની પાસે કોઇ પણ વસ્તુની કમી નથી હોતી. તે ઇમાનદાર અને વિશ્નનિય પણ હોય છે. તેનો સેન્સ ઓફ હ્મુમપ પણ હોય છે. જેના કારણે કોઇ તેના તરફ ખેંચાઇ આવે છે. તે મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે.
આ ત્રણ રાશિ એટલે કે, મેષ, કર્ક,. અને મિથુન. જેની નામનો અક્ષર A, C, Lઅને Dથી શરૂ થાય છે. તે લોકો ઊર્જાથી ભરપૂર હોય છે. દરેક વખતે એક્ટિવ રહે છે. તેમને થકાવટ મહેસૂસ નથી કરતા. તેઓ દૂરંદેશી હોય છે,. નોકરી અને બિઝનેસમાં સારૂં જ પ્રદર્શન કરે છે. તે ભીડમાં તેની અલગ ઓળખ બનાવવામાં સફળ રહે છે. તેઓ ખૂબ જ સોશિયલ હોય છે. સમાજ કલ્યાણ માટે કામ કરે છે. તેને દરેક સ્થાને માન સન્માન પ્રાપ્ત થાય છે. આ નામના લોકો જિંદગી ખુલ્લીને જીવે છે. તે તેમની સુખ સુવિધા માટે ખર્ચ કરે છે. તે પૈસા જોડવામાં પણ માહેર હોય છે. તેમના અન્ય પાસથી કામ કઢાવતા પણ આવડે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.