weight loss tips:શું તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ તમારી પાસે જિમ જવાનો સમય નથી? તો તમે આ 2 કસરત ઘરે જ કરી શકો છો. થોડા દિવસોમાં તમને ફેરક જોવા મળશે.
આજકાલ વજન ઘટાડવું એ મોટાભાગના લોકોનું ધ્યેય બની ગયું છે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, કાં તો તમારે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો પડે છે તો ક્રૈશ ડાયટિંગનો સહારો લેવો પડે છે પરંતુ સૌથી મોટી મૂંઝવણ એ લોકો પાસે આ બધા માટે સમય નથી. આ સ્થિતિમાં અમે આપને એવી બે એક્સરસાઇઝ બતાવી રહ્યાં છે. જેને રૂટીનમાં સામેલ કરીને આપ વેઇટ લોસ કરી શકો છો.
પુશ અપ કરવાના ફાયદા
- પુશ અપ કરવાથી શરીરના ઉપરના ભાગને તાકત મળે છે.
- તેનાથી મસલ્સ ટોન થાય છે અને આપનું શરીર મજબૂત બને છે.
- પુશઅપ કરવાથી શરીર મજબૂત બને છે.
- પુશ અપ કરવાથી ઊંઘમાં સુઘાર આવે છે.
સ્કાવટ કરવાના ફાયદા
- સ્કાવટ કરવાથી લોઅર બોડી મજબૂત બને છે.
- મગજની શક્તિ વધે છે અને તણાવ ઓછો થાય છે.
- સ્કાવટ કરવાથી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.
ક્યા સમયે સ્કાવટ અને પુશઅપ્સ એક્સરસાઇઝ કરશો?
આમ તો આપની અનુકૂળતાએ આ એકસરસાઇઝ કરી શકો છો. કસરત ગમે તે હોય તે સવારે જ કરવી વધુ કારગર સાબિત થાય છે. તેની શરીર પર વધુ અસર થાય છે. પરંતુ પુશ અપ અને સ્ક્વોટ્સ સવારે જ કરવા જોઈએ. સવારે આમ કરવાથી શરીર પર તેની અસર પણ જોવા મળે છે, આળસ પણ દૂર થાય છે અને સાથે જ તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. તેનાથી તણાવની સમસ્યા દૂર થાય છે.
શરૂઆત કેટલા પુશઅપ અને સ્કાવટસથી કરવી જોઇએ?
શરૂઆતમાં, ઓછામાં ઓછા 40 પુશ અપ કરવા જોઈએ અને લગભગ 20 - 20 ના 3 સેટ એટલે કે 60 સ્ક્વોટ્સ કરવા જોઈએ. આપ આપની કેપિસિટી મુજબ તેને વધારી શકો છો.તેની શરીર પર અસર થશે અને વેઇટ લોસ થશે,. આ શરીર માટે ફાયદાકારક સાબિત થશે.