શોધખોળ કરો

Women Health: પરિણિતી ચોપરાએ શેર કરી હેલ્ધી પ્રેગ્નન્સી ટિપ્સ, જાણો પ્રોપર ડાયટ પ્લાન

જો તમે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ મુશ્કેલીઓ ન ઇચ્છતા હોવ અને ફિટ અને સ્વસ્થ રહેવા માંગતા હો, તો પરિણીતી ચોપરાની આ હેલ્ધી લાઇફ સ્ટાઇલ ફોલો કરો .

હસી તો ફસી, ઇશકઝાદે અને શુદ્ધ દેશી રોમાન્સ જેવી હિટ ફિલ્મો માટે જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરાએ 19  ઓક્ટોબર,  2025ના રોજ પુત્રનો જન્મ થયો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા પરિણીતીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકોને આ ખુશખબર આપ્યા હતા

ગર્ભાવસ્થા દરમિયાન, પરિણીતીએ વારંવાર ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પોસ્ટ્સ શેર કરી, જેમાં સ્વસ્થ ગર્ભાવસ્થા માટે ટિપ્સ પણ આપી. ચાલો પરિણીતી ચોપરા પાસેથી પ્રેગ્નન્સીનું  હેલ્ધી ટિપ્સ જાણીએ

ડાયટ પર પ્રોપર ધ્યાન આપવું

બીજા એક વીડિયોમાં, પરિણીતી ટામેટા સૂપ અને ચીઝ ટોસ્ટ બનાવતી જોવા મળે છે. કન્સલ્ટન્ટ ડાયેટિશિયન ગરિમા ગોયલ સમજાવે છે કે ,ગર્ભાવસ્થા દરમિયાન ચીઝ ટોસ્ટ અને ટામેટા સૂપ એક સારું અને આરામદાયક રાત્રિભોજન હોઈ શકે છે. ટામેટા સૂપ હાઇડ્રેશન, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ આપે  છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. ચીઝ ટોસ્ટ પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત પણ છે, જે સ્નાયુઓના વિકાસ માટે જરૂરી છે.

સ્ટ્રેચ માર્ક્સ કેવી રીતે અટકાવવા?

ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેચ માર્ક્સ એક સામાન્ય ફરિયાદ છે. બિનઆરોગ્યપ્રદ અને ઝડપી વજન વધવું આ સમસ્યાઓને વધારી શકે છે. જ્યારે તેમને સંપૂર્ણપણે ટાળી શકાતા નથી, તો પણ તેમને અમુક હદ સુધી ઘટાડી શકાય છે. ઈમોલિયન્ટ્સ, કોકો અથવા શિયા બટરનો દૈનિક ઉપયોગ સ્કિનની  ઇલાસ્ટિટી  બનાવી રાખવામાં મદદ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી', ભારતે વર્લ્ડકપ જીતતા વાયરલ થયો સૌરવ ગાંગુલીનો જૂનો વીડિયો

SIR in Gujarat: ગુજરાતમાં આજથી SIRની શરૂઆત, આ દસ્તાવેજો રાખવા પડશે તૈયાર

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Canada: કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા, ચાર પૈકી ત્રણ ભારતીય છાત્રોના વિઝા નામંજૂર
Canada: કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા, ચાર પૈકી ત્રણ ભારતીય છાત્રોના વિઝા નામંજૂર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 16 હજાર ગામોમાં માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભાંજગડ?
Hun To Bolish : હું તો બોલીશ : દાખલારૂપ કાર્યવાહી ક્યારે?
Gujarat Farmers Relief Package News:  ખેડૂતોને સહાયને લઈ સૌથી મોટા સમાચાર, જુઓ અહેવાલ
Gujarat CM Bhupendra Patel : અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી', ભારતે વર્લ્ડકપ જીતતા વાયરલ થયો સૌરવ ગાંગુલીનો જૂનો વીડિયો
'મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી', ભારતે વર્લ્ડકપ જીતતા વાયરલ થયો સૌરવ ગાંગુલીનો જૂનો વીડિયો
SIR in Gujarat: ગુજરાતમાં આજથી SIRની શરૂઆત, આ દસ્તાવેજો રાખવા પડશે તૈયાર
SIR in Gujarat: ગુજરાતમાં આજથી SIRની શરૂઆત, આ દસ્તાવેજો રાખવા પડશે તૈયાર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Canada: કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા, ચાર પૈકી ત્રણ ભારતીય છાત્રોના વિઝા નામંજૂર
Canada: કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા, ચાર પૈકી ત્રણ ભારતીય છાત્રોના વિઝા નામંજૂર
Tejashwi Yadav News: 'તમામ મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા', તેજસ્વીની મોટી જાહેરાત

હરમનપ્રીતે ફોલો કર્યો મેસ્સી અને રોહિત શર્માનો ટ્રેન્ડ, વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ અંદાજમાં ક્લિક કરી તસવીર

સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ, અભ્યાસ માટે પૈસા ન હોવાથી દેહવ્યાપારના દલદલમાં ફસાઈ વિદ્યાર્થીની

હવે લીગલ સહિત અનેક મુદ્દાઓ પર સલાહ આપશે નહીં ChatGPT, કંપનીએ આ કારણે બદલ્યો નિયમ

Embed widget