આજે કેટલીક મહત્વની વેબસાઇટ ડાઉન થઇ ગઇ હતી અને 500ની એરર બતાવતી હતી. દુનિયાની મોટા ભાગની મહત્વી વેબસાઇટ આજે સર્વર એરર બતાવી રહી હતી.


આજે કેટલીક મહત્વની વેબસાઇટ ડાઉન થઇ ગઇ હતી અને 500ની એરર બતાવતી હતી. દુનિયાની મોટા ભાગની મહત્વી વેબસાઇટ આજે સર્વર એરર બતાવી રહી હતી.  યુઝર્સે આજે આ મામલે ફરિયાદ કરી હતી. સ્ટોક ટ્રેન્ડિગ  એપ Zerodha, Upstox વેબ સાઇટ પણ ડાઉન થઇ ગઇ હતી અને તેમાં 500ની સર્વર એરર બતાવતું હતું.






ઝેરોધાએ ટ્વિટ કર્યું છે તે.  "અમે ચોક્કસ ISP પરના યુઝર્સ કનેક્ટિવિટીની સમસ્યાની રિપોર્ટ મળી હતી.એવું લાગી રહ્યં છે કે ઇન્ટરનેટ આઉટેજ છે. કારણ કે દુનિયાભરમાં મોટાભાગની વેબસાઇટ પર સવર્સ 500ની એરર બતાવી રહી હતી. યુઝર્સે સ્કિન શોર્ટ મોકલીને આ મુદ્દે ફરિયાદ કરી રહ્યાં હતા.






 


જો આ મામલે તપાસ કરતાં જાણ થઇ કે, ડાઉન ડિરક્ટર એક વેબસાઇટ છે, જે આખા ઇન્ટરનેટ પર આઉટેજને ટ્રેક કરે છે. તેના દ્રારા જાણવા મળ્યું છે કે, ક્લાઉડફ્લેર વાસ્તવમાં ડાઉન હતું.  આ સમસ્યાના કારણે એમજોન સહિતની શોપિગ એપ પણ પણ સર્વર એરર જોવા મળી હતી.