શોધખોળ કરો

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

Ahmedabad News:અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં ખેડાના યુવક સહિત 9ના મોત થયા છે. આજે મૃતકના વિકલાંગ પિતાએ આશાસ્પદ પુત્રને અંતિમ વિદાય આપી,જાણીએ વધુ અપડેટ્સ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવના મૃત્યુ થયા છે.
  • મૃતકોમાં બાળકો, શ્રમિકો, મહિલાઓ; પરિવારોમાં શોક વ્યાપ્યો.
  • શ્રમિકો મૂળભૂત સુવિધા વિના ખતરનાક સ્થિતિમાં કામ કરતા.
  • AMC રિપોર્ટમાં સુરક્ષા છતાં ગેરકાયદે ઉત્પાદન પર સવાલ.

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે. આ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના કપડવંજના સૈયદવાળા વિસ્તારના 20 વર્ષીય અશરાર (અસરાલઅલી) ઈરફાનઅલી ઇનાયતઅલી સૈયદનું પણ કરુણ મોત થયું છે. યુવક અમદાવાદમાં પોતાની માસીના ઘરે રહી ફેક્ટરીમાં કામ કરતો હતો.

મૃતક અશરારના પાર્થિવ દેહને વતન કપડવંજ લાવવામાં આવ્યો હતો, જ્યાં વિકલાંગ પિતા ઈરફાનઅલી સૈયદે ભારે હૃદયે પુત્રને અંતિમ વિદાય આપી હતી. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા માટે એકમાત્ર આશાસ્પદ પુત્રના મોતથી સમગ્ર સૈયદવાળા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત 4 શ્રમિકોના જીવ ગયા છે. મૃતકોમાં 14 વર્ષીય રવિના, 14 વર્ષીય શિવાની, 16 વર્ષીય રિંકુ, 37 વર્ષીય રમીલાબેન ભરતભાઈ ચારેલ, 6 વર્ષીય વિરલ ઉર્ફે નીરવ ભરતભાઈ ચારેલ, 38 વર્ષીય સવિતાબેન સુરેશભાઈ ડામોર, 45 વર્ષીય ઉષાબેન ગોવિંદભાઈ ડામોર, 20 વર્ષીય અશરાર ઈરફાનઅલી સૈયદ અને 25 વર્ષીય અઝરુદ્દીન રૂકનુદ્દીન કાઝીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

બીજી તરફ, બ્લાસ્ટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમે મોડી રાત્રે પ્રાથમિક તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં ઘટનાસ્થળે અગ્નિશામક સાધનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, કારખાનાને મળતી પરવાનગી AMCના કાર્યક્ષેત્રમાં આવતી નથી તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.                                     

ઘટનાસ્થળે પહોંચેલી મીડિયા ટીમના રિયાલિટી ચેકમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફેક્ટરીના માલિક મેહૂલ ડોડીયાએ ખેતરમાં જ ઝૂંપડાં બનાવી શ્રમિકોના રહેવાની વ્યવસ્થા કરી હતી. અહીં  વીજ કનેક્શન જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. શ્રમિકોને દૈનિક રૂ. 400થી 500ના વેતન પર જોખમી પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.           

આ સમગ્ર ઘટનાએ ગેરકાયદે ફટાકડા ઉત્પાદન, શ્રમિકોની સુરક્ષા અને ફેક્ટરીઓમાં સલામતીના ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે,  તો બીજી તરફ આ ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ 9 મૃતકના પરિવજનોની સ્થિતિ પણ  હૃદય વિદારક છે.  મૃતકોના પરિવારોમાં ભારે શોકનો માહોલ છે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

Embed widget