અમદાવાદ: નરોડા પાટીયા કેસ હત્યાકાંડના આરોપી બાબુ બજરંગીને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યાં છે. બાબુ બજરંગીએ કોર્ટમાં પત્નીની સારવાર માટે જામીનની અરજી કરી હતી. જેને લઈને હાઈકોર્ટે બાબુ બજરંગીના 7 દિવસના જામીન મંજુર કર્યાં છે. આ સાથે જ કોર્ટે અન્ય બે આરોપીઓના પણ જામીન મંજુર કર્યાં છે.