શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે, નવસર્જન આદિવાસી યાત્રાનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતા વર્ષે ગુજરાતમં વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે તે જોતા રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની અવરજવરનો સિલસિલો ચાલુ થયો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે તો આમ આદમી પાર્ટીના સંયોજનક અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 15 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવસાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. અમદાવદ કૉંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે મળેલી કૉંગ્રેસ પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં કૉંગ્રેસના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. કૉંગ્રેસ દ્વારા નવસર્જન આદિવાસી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂરાત રાહુલ ગાંધી કરાવશે. તેની શરૂઆત અંબાજીથી શબરીધામ સુધી હશે, 13 દિવસની યાત્રામાં આદિવાસીના અધિકારો પાછા અપાવવા માટે યાત્રા કાઢવામાં આવશે. આ બેઠકમાં કૉંગ્રેસનું નવુ માળખુ ઉભુ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું. સંગઠનમાંથી કોઇ હોદ્દેદારોને પડતા નહી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ નવા હોદ્દેદારોનો સંગઠકનમાં સમાવેશ કરવામાં આવશે. 15 દિવસની અંદર સંગઠનની નવી નિમણૂકોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમા 8 મહાનંગરોના પ્રમખ અને બાકી રહેલા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવશે. આ બઠકમાં કૉંગ્રસ પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામંથ, પર્દેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલ, સહિતના ટોચના કૉંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

Embed widget