શોધખોળ કરો

Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?

'તમે મારીને આવો, હું છૂટ આપું છું...', હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો યુવક મંડળને સલાહ આપતો વિવાદિત વીડિયો વાયરલ, સાંભળો તેમના વિવાદિત બોલ.....

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણ સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે વધુ એક સ્વામીનારાયણના આચાર્યનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો હાલ  સોશિયલ મીડિયામાં ખૂબલ વાયરલ થઇ રહ્યો  છે. આ વીડિયોમાં તે વિવાદિત અને ઉશ્કેરણીજનક સલાહ સ્વામીનારાયણ સંપ્રદાયના યુવકને આપતા જોવા મળે છે. તેઓ કહે છે કે, માર ખાઇને ન આવશો કોઇને મારીને આવજો, હું તમને છૂટ આપું છું. જાણીએ શબ્દસહ તેમમે શું કહ્યું

આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદના વિવાદિત બોલ 

આપણે પાંગણા ન થવું, કોઇ દિવસ ફરિયાદી તો થવું જ નહિ,. આજે સેલ્ફ ડિફેન્સમાં જો કોઇ ગોળી ચલાવે તો પણ છૂટી જાય છે. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું. અમને ટીચી નાખ્યાં એવી ફરિયાદ ન આવવી જોઇએ. તમે ટીચ જો હું ખુલ્લી છૂટ આપું છું. આપણે ફરિયાદી નથી બનવાનું આપણે તોહમતદાર બનવાનું છું. આપણે આટલા બધા પાંગળા કેમ થઇ ગયા છીએ મને એજ નથી સમજાતું. આપણે ટાર્ગેટ નથી બનવાનું પણ એમને આપણે ટાર્ગેટ બનાવવાના છે. આ યુવક મંડળ છે તેને શું કરવાનું છે, હવે જે નવા છોકરા આવ્યાં છે., તેને બાંયો ચઢાવવાની છે. કરસત ન કરો તો ચિંતા નથી. બાંયો ચઢાવીને મચી જ પડો.

 એક ઉદાહરણ આપું. આપણે ગામમા એક સાહિત્યનું વાન આવ્યું હતું.    ત્યારે મે હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્ય વાળાને કહી દો કે તને 30 સેકન્ડ આપીએ છીએ. અહીથી ઉઠ નહીંતર સળગાવી નાખીશુ. હરિભક્તો દીવાસળી ઘાંસલેટ લઇને ગયા હતા. વાન વાળો 10થી 15 સેકન્ડમાં ભાગી ગયો. આમ કરો , તમે તાકાત દેખાડો ન થાય તો મને કહેજો. 

આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદના નિવેદનને જ્યોર્તિનાથ મહારાજે વખોડ્યું
આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ સામે પોલીસ કેસ કરવા જ્યોર્તિનાથ મહારાજે  માગ કરી છે. તેમણે કહ્યું કે, શિષ્યોને ગુંડાગર્દીની જગ્યાએ પ્રેમ, વિશ્વાસની વાતો સમજાવો, પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાતો કરજો,આ નિવેદન પર તો પોલીસ કેસ થવો જોઈએઃસમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે.                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
Advertisement

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
Iran Israel War: ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધી અમેરિકાના 200 સૈનિકો ઈજાગ્રસ્ત, 13ના મોત
Iran Israel War: ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધી અમેરિકાના 200 સૈનિકો ઈજાગ્રસ્ત, 13ના મોત
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
Embed widget