ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ગુજરાતના વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
અમદાવાદ: હાથીજણ પાસે ફાર્માસ્યુટિકલ કંપનીમાં લાગી આગ, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
abpasmita.in
Updated at:
11 Jan 2020 10:02 PM (IST)
આ ઘટનામાં દીવાલ પડતા 5 લોકો દબાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
NEXT
PREV
અમદાવાદઃ શહેરના હાથીજણ પાસે આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં શનિવારે આગ લાગી હતી. આગે જોતજોતામાં ભીષણસ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં દીવાલ પડતા 5 લોકો દબાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ગુજરાતના વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ગુજરાતના વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -