શોધખોળ કરો

Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ

અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદમાં ગઈકાલથી શરૂ થયેલા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ છ દિવસ લંબાયો છે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે. આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે.

અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરવામાં આવી છે. હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે. બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સાંજે 07:00 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. આ માટેનું બુકિંગ ઓનલાઈન 'બુક માય શો'ની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે.

આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. પતંગ મહોત્સવમાં સૌ પ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે. અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. 

સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026ની મુલાકાતે આવનારા લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે. બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સાંજે 07:00 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવવાની સંભાવના છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
Hun To Bolish LIVE | વિદેશમાં સંતાનોના જલસા, દેશમાં મા-બાપનો સંતાપ
Hun To Bolish LIVE | હાઈવે અધૂરો, તો ટોલટેક્સ પૂરો કેમ?
Gandhinagar Accident News: ગાંધીનગરમાં સિટી પલ્સ રોડ પર બેફામ કાર ચાલકે અન્ય કારને મારી ટક્કર, CCTVમાં કેદ થયા દ્રશ્યો
Vadodara Accident News: વડોદરામાં બાઈક ચાલકનો ભોગ લેનાર થાર ચાલક મહિલા ઋષિકા સદનાની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
સોનું વધ્યું, ચાંદી ઘટી! જાણો આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં કેટલો મોટો ફેરફાર થયો?
સોનું વધ્યું, ચાંદી ઘટી! જાણો આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં કેટલો મોટો ફેરફાર થયો?
IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....
IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....
રાજુ કરપડાએ AAP છોડ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી: સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું
રાજુ કરપડાએ AAP છોડ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી: સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની સંપૂર્ણ કુંડળી, ક્યારે શરૂ થશે મેચ અને કેવો છે પિચ રિપોર્ટ?
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની સંપૂર્ણ કુંડળી, ક્યારે શરૂ થશે મેચ અને કેવો છે પિચ રિપોર્ટ?
Embed widget