શોધખોળ કરો

Ahmedabad News: હવે પોલીસની જેમ AMC અધિકારીઓ કરશે નાઈટ ડ્યુટી, રાત્રે રાઉન્ડ પર નીકળવું પડશે

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ હવે રાત્રે ઊંઘવાના બદલે રાઉન્ડ પર નીકળવું પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ હવે રાત્રે ઊંઘવાના બદલે રાઉન્ડ પર નીકળવું પડશે. શાખા અધિકારીઓ અને ઈજનેરોને મ્યુનિસિપલ કમિશનરે જવાબદારી સોંપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ફૌજ હોવા છતાં મોટાભાગની કામગીરી સુપરવિઝન વગર જ ચાલી રહી છે. ત્યારે હવે મનપા કમિશનરે તારીખ મુજબ અધિકારીઓ અને વિભાગીય વડાઓને નાઈટ રાઉન્ડની જવાબદારી સોંપી છે.

જેમાં જે-તે દિવસે અધિકારીઓએ તેની ટીમ સાથે રાત્રીના સમયે રાઉન્ડમાં નીકળીને મ્યુનિસિપાલિટી મિલકતોની ચકાસણી, સ્ટાફની હાજરી, રાત્રે ચાલતી સફાઈ અને રસ્તા સહિતની કામગીરીનું નિરીક્ષણ સિક્યોરિટી અને ન્યૂસન્સ પોઈન્ટની ચકાસણી સફાઈ, બંધ સ્ટ્રીટ લાઈટ, બાગ- બગીચા જેવા જાહેર સ્થળો  પરિવહન સેવાઓ વગેરેની  તપાસ કરીને ખામી અંગે ઓનલાઈન એપ્લિકેશનમાં નોંધ કરવાની રહેશે.

આ રાત્રિ પેટ્રોલિંગ 18 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી થાય તેવી યોજના છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અધિકારીઓ ઓચિંતી મુલાકાત લેશે અને જાહેર વિસ્તારોની સ્થિતિ ચકાસશે. પેટ્રોલિંગ માટે 30 જેટલા અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સફાઈ, લાઇટિંગ, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને જો ખામીઓ જોવા મળશે તો તરત કાર્યવાહી કરશે.કમિશનરે નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરી છે જેથી શહેરમાં સુવ્યવસ્થા અને સફાઈ સુનિશ્ચિત થઈ શકે.

સુરત મહાનગરપાલિકા કમિશનરનું નિરીક્ષણ

સુરત મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજને સોમવારે સવારે સેંટ્રલ ઝોનમાં સ્વચ્છતા અભિયાનનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન ફરજમાં બેદરકારી અને ગેરહાજરી બદલ કડક પગલા લેતા નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એ.પી.ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાગળ ખાતે સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કરવામા આવ્યું હતુ. સવારે 8 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને પોતે સ્થળ પર સમીક્ષા કરવા પહોંચ્યા હતા. અગાઉથી સૂચના આપી હોવા છતા સેન્ટ્રલ ઝોનના જવાબદાર નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટ ગેરહાજર જણાયા હતા. મ્યુનિસિપલ કમિશ્નરની આ કાર્યવાહીથી પાલિકાના વહીવટી પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget