રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરા રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં એક બાજુ બફારો વર્તાી રહ્યો ચે ત્યારે બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ આવી શકે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. 18થી 20 દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો અને ઘમી જગ્યાએ ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ો
મહત્વની વાત એ છે કે, હાવ ચોમાસું પૂર્ણ થવા અંગે હાલ કોઈ જાહેરાત નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આ વિસ્તારોમાં પડશે વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2020 11:02 AM (IST)
ગુજરાતમાં એક બાજુ બફારો વર્તાી રહ્યો ચે ત્યારે બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ આવી શકે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
ૃ
- - - - - - - - - Advertisement - - - - - - - - -