મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને ભારતના નંબર વન ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના આજે શ્લોકા મહેતા સાથે લગ્ન યોજાઈ રહ્યા છે. લગ્નમાં સામેલ થવા દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો આવ્યા છે. વરઘોડામાં મુકેશ-નીતા મન મૂકીને નાચ્યા હતા.
રતન ટાટા પણ આકાશ-શ્લોકાને આશીર્વાદ પાઠવવા આવ્યા હતા.
સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ પણ પત્ની ઉષા સાથે નવદંપત્તિને આશીર્વાદ આપવા આવ્યા હતા.
ગુગલના સીઈઓ સુંદર પિચાઈ પત્ની સાથે શાહી લગ્નમાં સામેલ થયા હતા.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ લગ્નમાં સામેલ થયા હતા.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રાસેકરન પત્ની લલિથા સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ગૌતમ સિંઘાનિયા પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે હાજર રહ્યા હતા. વાંચોઃ આકાશ અંબાણીના વરઘોડાની પ્રથમ તસવીર આવી સામે, મન મૂકીને નાચ્યા મુકેશ-નીતા આકાશે લગ્ન પહેલા દાદા ધીરૂભાઈ અંબાણીના લીધા આશીર્વાદ, જુઓ તસવીર આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નમાં સચિન સહિત ક્યા ક્રિકેટરો રહ્યા હાજર, જુઓ તસવીરો આકાશ અંબાણીએ વરઘોડામાં પિતા મુકેશ અંબાણી સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો