શોધખોળ કરો

મિડલ ઈસ્ટમાં ભારે તણાવથી 5 મહિનાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો ક્રૂડ ઓઈલનો ભાવ, રુપિયો નબળો પડ્યો 

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ભારે તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી રહી છે.

Crude Oil Price Jumps: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ભારે તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી રહી છે. અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ  ઠેકાણા પર થયેલા હુમલાએ આ સમગ્ર સંકટને વધુ ઘેરું બનાવ્યું છે. એવો ભય છે કે હવે યુદ્ધ લાંબા સમય સુધી લંબાઈ શકે છે. આ યુદ્ધે વૈશ્વિક બજારને હચમચાવી નાખ્યું છે. ક્રૂડ ઓઈલના મુખ્ય પરિવહન માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની ઈરાનની ધમકીથી ક્રૂડ ઓઈલના ભાવ સાતમા આસમાને પહોંચવાની શક્યતા વધી ગઈ છે.

પાંચ મહિનાના રેકોર્ડ હાઈ સ્તરે ક્રૂડ ઓઈલ

પાછલા દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જે નરમાઈ જોવા મળી રહી હતી તે તમામ રેકોર્ડ તોડી રહી છે. ક્રૂડ ઓઈલ હવે પ્રતિ બેરલ $80 ના પાંચ મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતો માને છે કે ઈરાન જવાબી કાર્યવાહી તરીકે જે પગલાં લેશે તેમાંથી એક હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનું છે. જો આવું થાય છે તો વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે. જો આપણે ભારત પર આની અસર વિશે વાત કરીએ તો માત્ર વેપાર ખાધ વધશે જ નહીં પરંતુ દેશમાં ફુગાવાનું જોખમ પણ વધશે.

આ માર્ગ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વૈશ્વિક તેલનું લગભગ 20 ટકા પરિવહન થાય છે. ફક્ત એક અઠવાડિયામાં તેલના ભાવમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઈરાન ઓપેક પ્લસનો ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. વિશ્વભરમાં ઉત્પાદિત તેલના લગભગ એક તૃતીયાંશ ભાગમાં તેનો હિસ્સો છે. આવી સ્થિતિમાં ગોલ્ડમેન સૈક્સે ભય વ્યક્ત કર્યો છે કે જો હોર્મુઝનો આ માર્ગ બંધ કરવામાં આવે તો કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ $100 સુધી પહોંચી શકે છે.

શું અસર થશે ?

ભારત વિશે વાત કરીએ તો  તે તેની જરૂરિયાતોના લગભગ નેવું ટકા આયાત કરે છે. તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે અને દરરોજ 55 લાખ બેરલ તેલમાંથી, લગભગ 15 થી 20 લાખ બેરલ તેલ આ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતમાં આવે છે. આવી સ્થિતિમાં, તેને બંધ કરવાથી ભારતીય અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. જોકે, તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ખાતરી આપી હતી કે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા ફ્યૂલનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget