Employees Provident Fund Organisation: જો તમે નોકરી કરો છો, તો તમારા પગારનો એક ભાગ કાપીને EPFO ખાતામાં જમા કરવામાં આવે છે. તમે આ પૈસા નિવૃત્તિ પછી અથવા નોકરી દરમિયાન જરૂર પડે ત્યારે ઉપાડી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organisation) તેના તમામ ખાતાધારકોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર(Universal Account Number) આપે છે. આ નંબર દ્વારા, તમે તમારા પીએફ એકાઉન્ટ વિશે તમામ માહિતી મેળવી શકો છો. બીજી તરફ, જો તમારે ખાતાને લગતું કોઈ કામ કરવું હોય તો આ એકાઉન્ટ નંબર જરૂરી છે. જેમ EPFO ખાતા માટે UAN નંબર જરૂરી છે, તેવી જ રીતે સાચો બેંક ખાતું પણ જરૂરી છે. ઘણી વખત ખોટા બેંક એકાઉન્ટ UAN નંબર સાથે જોડાય છે. આ કિસ્સામાં, તમે આ લિંક કરેલ એકાઉન્ટ નંબર સરળતાથી બદલી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો જાણીએ કે UAN નંબર સાથે જોડાયેલા ખોટા ખાતાને કેવી રીતે સુધારી શકાય- તમારા UAN સાથે લિંક થયેલ તમારું એકાઉન્ટ આ રીતે અપડેટ કરો- આ માટે યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.
ખોટા એકાઉન્ટ સાથે જોડાઈ ગયો છે UAN નંબર તો ઘરે બેઠા સુધારો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarati.abplive.com | 20 Feb 2023 11:13 PM (IST)
જો તમે નોકરી કરો છો, તો તમારા પગારનો એક ભાગ કાપીને EPFO ખાતામાં જમા કરવામાં આવે છે. તમે આ પૈસા નિવૃત્તિ પછી અથવા નોકરી દરમિયાન જરૂર પડે ત્યારે ઉપાડી શકો છો.
EPFO
Published at: 20 Feb 2023 11:13 PM (IST)