Union Budget 2025:નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. તેમણે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી સસ્તી થશે. નાણામંત્રીની ટેક્સ સંબંધિત જાહેરાત બાદ મોબાઈલ ફોન અને બેટરી, કપડા, કેન્સરની 36 દવાઓ, લેધર જેકેટ્સ અને અનેક ઈલેક્ટ્રીકલ ઉપકરણો સસ્તા કર્યાની જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. તેમણે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી સસ્તી થશે.

નાણામંત્રીની ટેક્સ સંબંધિત જાહેરાત બાદ મોબાઈલ અને બેટરી, કપડા, કેન્સરની 36 દવાઓ, લેધર જેકેટ અને અનેક ઈલેક્ટ્રીક ઉપકરણો પણ સસ્તા કરવાની જાહેરાત કરી છે.

સસ્તું શું થયું?

  • 36 કેન્સર દવાઓ
  • તબીબી સાધનો
  • LED સસ્તું
  • ભારતમાં બનેલા કપડાં
  • મોબાઇલ ફોન બેટરી
  • 82 માલ પરથી સેસ દૂર કરવામાં આવ્યો છે
  • લેધરના જેકેટ, અન્ય વસ્તુઓ
  • EV વાહન
  • એલસીડી
  • એલઇડી ટીવી
  • હેન્ડલૂમ કપડાં