શોધખોળ કરો

Gold Silver Price :સોના ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આપના શહેરની લેટેસ્ટ પ્રાઇઝ

Gold Silver Price Today: બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલો આજે જાણીએ કે આ કિંમતી ધાતુઓ ખરીદવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે, આપના શહેરનો લેટેસ્ટ ભાવ જાણો

Gold Silver Price Today:

બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 2 એપ્રિલ, 2026ની સમાપ્તિ તારીખ ધરાવતો સોનાનો વાયદો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પ્રતિ 10 ગ્રામ ₹1,58,436 પર ખુલ્યો હતો. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹1,56,8૦૩ પર બંધ થયું હતું.

11 ફેબ્રુઆરીના રોજ સવારે 10:15 વાગ્યે, MCX પર 2 એપ્રિલની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું ₹1,57,927 પર ટ્રેડ કરી રહ્યું હતું, જે ૦.72 ટકા અથવા ₹1,124 હતું. શરૂઆતના ટ્રેડિંગમાં સોનાનો વાયદો ₹1,58 46 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ચાલો જાણીએ કે આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવ કેટલા વધ્યા છે.

ચાંદીનો ભાવ
MCX પર 5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખવાળી ચાંદી 2.73% અથવા 6,887 રૂપિયા વધીને 2,59,435 રૂપિયા (પ્રતિ કિલો) પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગના દિવસે ચાંદી 2,57,938 રૂપિયા પર ખુલી હતી. દિવસનો ઉચ્ચતમ ભાવ 2,60,838 રૂપિયા હતો.

દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં 10 ગ્રામ ચાંદી 2,900 રૂપિયામાં વેચાઈ રહી છે. ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે 29,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં 10 ગ્રામ ચાંદીનો ભાવ 3,000 રૂપિયા છે.

તમારા શહેરમાં સોનાનો ભાવ

દિલ્હીમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹1,58,66૦
22 કેરેટ - ₹1,45,450
૧૮ કેરેટ - ₹1,19,૦4૦

મુંબઈમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹1,57,510
22 કેરેટ - ₹1,45,૩૦૦
18 કેરેટ - ₹1,18,890

ચેન્નાઈમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹૧,૫૯,૨૮૦
22 કેરેટ - ₹1,46,૦૦૦
૧૮ કેરેટ - ₹1,25,4૦૦

કોલકાતામાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹1,58,510
22 કેરેટ - ₹1,45,૩૦૦
18 કેરેટ - ₹1,28,890

અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)

 24 કેરેટ - ₹1,58,560
૨૨ કેરેટ - ₹૧,૪૫,૩૫૦
18 કેરેટ - ₹1,18,940

હૈદરાબાદમાં સોનાના ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)

24કેરેટ - ₹1,58,51
22 કેરેટ - ₹1,45,૩૦૦
18 કેરેટ - ₹1,18,890

ગઈકાલના તીવ્ર ઘટાડા પછી, આજે, 11 ફેબ્રુઆરીએ કોમોડિટી બજારમાં તીવ્ર સુધારો જોવા મળી રહ્યો છે.  આજે સવારથી MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે ₹10,000નો ઘટાડો થયો હતો તે ચાંદી હવે ફરી તેજીમાં છે.

નિષ્ણાતોના મતે, ડિસેમ્બરમાં યુએસ રિટેલ વેચાણ અપેક્ષા કરતા નબળું હતું, જે દર્શાવે છે કે ગ્રાહક ખર્ચ ધીમો પડી રહ્યો છે અને આર્થિક વૃદ્ધિ દબાણ હેઠળ હોઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં, રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે જોવે  છે, જે કિંમતોને ટેકો આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
પત્ની સાથે મળીને Post Office માં ખોલો ખાતું, દર મહિને મળશે 9250 રુપિયા ફિક્સ વ્યાજ
પત્ની સાથે મળીને Post Office માં ખોલો ખાતું, દર મહિને મળશે 9250 રુપિયા ફિક્સ વ્યાજ
LPG Cylinder Booking: આ એપ્લિકેશનની મદદથી તમે બુક કરી શકો છો ગેસ સિલિન્ડર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
LPG Cylinder Booking: આ એપ્લિકેશનની મદદથી તમે બુક કરી શકો છો ગેસ સિલિન્ડર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget