Gold Silver Price Today: સોના-ચાંદીમાં મોટો ઉછાળો, સોનું 3000 તો ચાંદી 13,500 રૂપિયા મોંઘી; જાણો આજે તમારા શહેરના તાજા રેટ
Gold Silver Price Today: સ્થાનિક ફ્યુચર માર્કેટમાં સોમવાર, 23 ફેબ્રુઆરીના રોજ સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ચાલો જાણીએ પ્રમુખ શહેરોમાં સોના-ચાંદીનો તાજો ભાવ શું ચાલી રહ્યો છે...

Gold Silver Price Today: સ્થાનિક ફ્યુચર માર્કેટમાં સોમવાર, 23 ફેબ્રુઆરીના રોજ સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ચાલો જાણીએ પ્રમુખ શહેરોમાં સોના-ચાંદીનો તાજો ભાવ શું ચાલી રહ્યો છે...
ઘરેલું ફ્યુચર માર્કેટમાં સોમવાર, 23 ફેબ્રુઆરીના રોજ સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 2 એપ્રીલ, 2026 ની એક્સપાયરી વાળું ગોલ્ડ ફ્યુચર સોમવારે 1,58,458 રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) પર ઓપન થયું. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર સોનું 1,56,876 રૂપિયા પર બંધ થયું હતું.
23 ફેબ્રુઆરીની સવારે અંદાજે 9:55 વાગ્યે, MCX પર 2 એપ્રીલની એક્સપાયરી વાળું ગોલ્ડ 1.81 ટકા અથવા અંદાજે 2900 રૂપિયાની તેજી સાથે 1,59,716 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. ગોલ્ડ ફ્યુચર શરૂઆતી કારોબારમાં 1,60,600 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યું હતું. ચાલો જાણીએ પ્રમુખ શહેરોમાં સોના-ચાંદીના તાજા ભાવ...
ચાંદીની કિંમત
MCX પર 5 માર્ચ 2026 ની એક્સપાયરી વાળી સિલ્વર 5.41 ટકા અથવા 13,685 રૂપિયાની તેજી સાથે 2,66,629 રૂપિયા (પ્રતિ કિલો) પર ટ્રેડ કરી રહી હતી. ચાંદી એ કારોબારી દિવસની શરૂઆત 2,63,061 રૂપિયા પર કરી હતી. દિવસ દરમિયાન ચાંદીનું હાઈ લેવલ 2,68,875 રૂપિયા હતું.
દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં ચાંદીના ભાવ ઉછળ્યા છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં 10 ગ્રામ ચાંદી આજે 3,000 રૂપિયાના દરે વેચાઈ રહી છે. તે જ સમયે, 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ગ્રાહકોએ 30,000 રૂપિયા ખર્ચવા પડશે. ચેન્નાઈમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 3,000 રૂપિયા ચાલી રહી છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.
તમારા શહેરમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન મુજબ)
દિલ્હીમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,59,420 રૂપિયા
-
22 કેરેટ - 1,46,140 રૂપિયા
-
18 કેરેટ - 1,19,600 રૂપિયા
મુંબઈમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,61,350 રૂપિયા
-
22 કેરેટ - 1,47,900 રૂપિયા
-
18 કેરેટ - 1,21,010 રૂપિયા
ચેન્નાઈમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,62,110 રૂપિયા
-
22 કેરેટ - 1,48,600 રૂપિયા
-
18 કેરેટ - 1,27,200 રૂપિયા
કોલકાતામાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,61,350 રૂપિયા
-
22 કેરેટ - 1,47,900 રૂપિયા
-
18 કેરેટ - 1,21,010 રૂપિયા
અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,61,400 રૂપિયા
-
22 કેરેટ - 1,47,950 રૂપિયા
-
18 કેરેટ - 1,21,060 રૂપિયા
લખનૌમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,61,500 રૂપિયા
-
22 કેરેટ - 1,48,050 રૂપિયા
-
18 કેરેટ - 1,21,160 રૂપિયા
પટનામાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,61,400 રૂપિયા
-
22 કેરેટ - 1,47,950 રૂપિયા
-
18 કેરેટ - 1,21,060 રૂપિયા
હૈદરાબાદમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
-
24 કેરેટ - 1,61,350 રૂપિયા
-
22 કેરેટ - 1,47,900 રૂપિયા
-
18 કેરેટ - 1,21,010 રૂપિયા























