શોધખોળ કરો

Gold Silver : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અચાનક ઘટાડા પાછળના શું છે કારણો, જાણો

જો તમે આજે 5 માર્ચ, 2026 ના રોજ સોના કે ચાંદી ખરીદવા અથવા રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો લેટેસ્ટ કિંમત  જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે આજે 5 માર્ચ, 2026 ના રોજ સોના કે ચાંદી ખરીદવા અથવા રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો લેટેસ્ટ કિંમત  જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વ યુદ્ધના વધતા તણાવે વિશ્વભરના બજારોમાં હલચલ મચાવી દીધી છે, જેની સીધી અસર ભારતના બુલિયન બજાર પર પડી રહી છે. ઈરાન પરના હુમલાઓ બાદ રોકાણકારો ભયભીત છે, જેના કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં અચાનક વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારથી લઈને ભારતના બુલિયન બજારો સુધી, સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

પ્રોફિટ બુકિંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો  ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો: મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર હવે તમારા ખિસ્સા અને રોકાણ પર સીધી અસર કરી રહી છે. આજે, 5 માર્ચ, 2026 ના રોજ, સોના અને ચાંદીના બજારોમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી. સવારે તીવ્ર વધારા પછી પ્રોફિટ બુકિંગને કારણે બપોરે ભાવમાં ઘટાડો થયો.

સોના અને ચાંદીના ભાવમાં મોટો યુ-ટર્ન

બપોર સુધીમાં સોના અને ચાંદીના ભાવ તે જ ગતિએ ઘટ્યા જે રીતે આજે સવારે બજારમાં વધ્યા હતા. સવારે MCX પર સોનું ₹1,63,142 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, પરંતુ બપોરે 12:13 સુધીમાં તે ₹1,61,165 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. ચાંદીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જે ₹2,74,251 ની ઊંચી સપાટીથી ઘટીને ₹2,62,451 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું.

સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા?

MCX પર આજે શરૂઆતના કારોબારમાં યુદ્ધની આશંકાને કારણે રોકાણકારોએ સોના અને ચાંદીની ભારે ખરીદી કરી જેના કારણે ચાંદીમાં 3.3% અને સોનામાં 1% થી વધુનો ઉછાળો આવ્યો. જોકે, કેટલાક મોટા રોકાણકારોએ ઊંચા ભાવે નફો બુક કરવાનું શરૂ કર્યું, જેના કારણે બજારમાં વેચાણમાં અચાનક વધારો થયો અને ભાવમાં નરમાઈ આવી.

સોના અને ચાંદી માટે જરુરી લેવલ 

બજારના નિષ્ણાતોના મતે, સ્થાનિક બજારમાં સોના માટે ₹1,58,000 અને ₹1,62,000 મજબૂત સપોર્ટ લેવલ છે, જ્યારે ₹1,75,000 થી  ₹1,80,000 સુધી રેજિસ્ટેંસ  જોઈ શકાય છે. ચાંદી માટે, સપોર્ટ ₹2,50,000 નો સપોર્ટ અને  ₹3,20,000 પર  રેજિસ્ટેંસ લેવલ નક્કી કરવામાં આવ્યો છે.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ શું છે?

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પણ ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા છે. હાજર ચાંદી 1.2% વધીને $84.43 પ્રતિ ઔંસ થઈ ગઈ, જ્યારે હાજર સોનાના ભાવ 0.8% વધીને $5,176.69 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં થોડો 0.22%નો વધારો થયો હોવા છતાં, સોના અને ચાંદી વૈશ્વિક બજારમાં ટેકો પૂરો પાડી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
DA Hike: કેંદ્રીય કર્મચારીઓની સરકાર પાસે માંગ, 3% સુધી વધી શકે છે મોંઘવારી ભથ્થું, જાણો કેટલો વધશે પગાર 
DA Hike: કેંદ્રીય કર્મચારીઓની સરકાર પાસે માંગ, 3% સુધી વધી શકે છે મોંઘવારી ભથ્થું, જાણો કેટલો વધશે પગાર 
EPFO 3.0: ATMથી PF ઉપાડવાથી શું પેન્શન પર થશે અસર? જાણો શું છે નિયમ
EPFO 3.0: ATMથી PF ઉપાડવાથી શું પેન્શન પર થશે અસર? જાણો શું છે નિયમ
Share Market: અમેરિકાનો આ એક શેર રોકેટ ગતિએ ગયો અપ, 600% વધ્યો, રોકાણકાર થયા માલામાલ
Share Market: અમેરિકાનો આ એક શેર રોકેટ ગતિએ ગયો અપ, 600% વધ્યો, રોકાણકાર થયા માલામાલ
Advertisement

વિડિઓઝ

Gujarat Weather : ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગની માવઠાની આગાહી
Gujarati Singer Kajal Maheriya Marriage Controversy : હવે સિંગર કાજલ મહેરિયાના લગ્નને લઈ વિવાદ
Hun To Bolish: હું તો બોલીશ: નારી શક્તિને વંદન
Hun To Bolish : હું તો બોલીશ : દારુ પણ નકલી! ઘી પણ નકલી!
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ વહેંચે છે દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત
Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત
Iran War: અસીમ મુનીર પહોંચ્યા તેહરાન , જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કરી એક મોટી જાહેરાત
Iran War: અસીમ મુનીર પહોંચ્યા તેહરાન , જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કરી એક મોટી જાહેરાત
MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ
MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Today's Horoscope: વૃષભ સહિત આ રાશિને થશે આર્થિક લાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
Today's Horoscope: વૃષભ સહિત આ રાશિને થશે આર્થિક લાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
'વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે...', મહિલા અનામત પર લોકસભામાં બોલ્યા PM મોદી 
'વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે...', મહિલા અનામત પર લોકસભામાં બોલ્યા PM મોદી 
Gujarat News: દેવગઢ બારીયામાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ બાળકોના મોતથી અરેરાટી
Gujarat News: દેવગઢ બારીયામાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ બાળકોના મોતથી અરેરાટી
Embed widget