શું તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે 1 થી 31 માર્ચ સુધી ચાલનારા લોન ફેસ્ટ કરતાં વધુ સારો સમય હોય શકે નહીં, કારણ કે, બજાજ ફાઇનાન્સ વિવિધ લોન પ્રોડક્ટ્સ પર એક્સક્લુઝિવ ડીલ્સ અને રિવોર્ડ્સ ઓફર કરી રહ્યું છે. તે સ્પર્ધાત્મક વ્યાજ દર, ન્યૂનતમ પ્રોસેસિંગ સમય અને વિશેષ લાભો મેળવવા ઇચ્છતા વ્યક્તિઓ માટે મર્યાદિત સમય માટેની એક અમુલ્ય તક છે.
ભલે તમને કોઈ મોટી ખરીદી કરવાનું, મુસાફરી કરવા ઇચ્છતા હોવ, અથવા કટોકટી માટે તમને ભંડોળની જરૂર હોય, બજાજ ફિનસર્વ પાસનલ લોન એ તમારા માટે સસ્તા વ્યાજ દર અને ચુકવણીના સરળ વિકલ્પો સાથે શ્રેષ્ઠ વિકલ્પ છે.
જ્યારે તમે બજાજ ફિનસર્વ પર્સનલ લોન મેળવો છો ત્યારે આ એક્સક્લુઝિવ લોન ફેસ્ટના લાભો શું છે:
- રૂ. 1/- માં બજાજ પ્રાઇમ મેમ્બરશિપ
જો તમે આ લોન ફેસ્ટ દરમિયાન પર્સનલ લોન મેળવો છો, તો તમે ફક્ત રૂ. 1/- માં એક્સક્લુઝિવ બજાજ પ્રાઇમ મેમ્બરશિપ મેળવી શકો છો. બજાજ પ્રાઇમ એક એવો મેમ્બરશિપ પ્રોગ્રામ છે જેનો ખર્ચ અન્યથા રૂ. 599 છે. આ તમને નીચે મુજબના લાભો આપે છે:
- શોપિંગ, બિલ ચુકવણી અને મનોરંજન ખર્ચ પર ફ્લેટ 10% ખાતરીપૂર્વક કેશબેક.*
- EMI કાર્ડ વ્યવહારો પર રૂ. 1,000 કેશબેક.*
- ઝડપી લોન પ્રક્રિયા
લોનની મંજૂરી માટેની પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત કરવામાં આવી છે, જેનાથી પાત્ર હોય તેવા ઋણ લેનાર વ્યક્તિઓ માત્ર અમુક મિનિટોમાં તાત્કાલિક મંજૂરી મેળવી શકે છે અને 24 કલાકની અંદર તેઓને ભંડોળનું વિતરણ કરવામાં આવે છે*. આ તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો માટે એક આદર્શ વિકલ્પ છે.
આ અરજી કરવાનો શ્રેષ્ઠ સમય શા માટે છે?
- આ લોન ફેસ્ટ દરમિયાન પર્સનલ લોનના વ્યાજ દરો પોસાય તેવા સસ્તા છે.
- ઝડપી લોન મંજૂરીને લીધે જ્યારે તમને જરૂર હોય ત્યારે તમને ભંડોળ મળે છે.
બજાજ પ્રાઇમ સભ્યપદ દ્વારા કેશબેક જેવા વધારાના લાભો ઋણ લેનાર વ્યક્તિને વધુ લાભો પણ આપે છે.
યોગ્ય રીતે લોનની રકમ અને મુદત પસંદ કરવી
પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા, તમારી નાણાકીય જરૂરિયાતો અને ચુકવણી ક્ષમતાનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. તમારા માસિક હપ્તાઓનો અંદાજ મેળવવા માટે પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને એક એવી મુદત પસંદ કરો જે તમારા બજેટ સાથે સુસંગત હોય, અને તમે કોઈપણ નાણાકીય તણાવ વિના ચુકવણી કરી શકો.
ઓછા વ્યાજ દરો, વિશિષ્ટ સભ્યપદ લાભો અને ઝડપી વિતરણ સાથે, લોન ફેસ્ટ, 2025 એ ઋણ લેનારાઓ માટે એક અમુલ્ય તક છે. ભલે તમને આયોજિત ખર્ચ માટે ભંડોળની જરૂર હોય કે અણધારી નાણાકીય જરૂરિયાતો માટે નાણાં લેવા હોય, આ મર્યાદિત સમયનો કાર્યક્રમ તમને શ્રેષ્ઠ પર્સનલ લોન સરળતા સાથે આપે છે.
*નિયમો અને શરતો લાગુ
નોંધ: આ ઓફર માત્ર લોન ફેસ્ટના સમયગાળા માટે, 1 થી 31 માર્ચ 2025 સુધી માન્ય રહેશે.