શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રિલાયન્સ જિયો ગીગાફાઇબરની લોન્ચિંગ તારીખ થઈ જાહેર, એક સાથે ચાલશે ત્રણ સર્વિસ

રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ જિયો આ સર્વિસને કંપનીની 12 ઓગસ્ટે યોજાનારી એજીએમમાં લોન્ચ કરશે. રિલાયન્સ જિયો ગીગા ફાઇબર માટે કંપનીએ ટ્રિપલ પે પ્લાનનું ટેસ્ટિંગ કર્યું હતું. આ પ્લાન દ્વારા યૂઝર્સને મંથલી પેકેજમાં જ જિયો ગીગાફાઇબર, જિયો હોમ ટીવી અને જિયો એપ્સનું એક્સેસ મળી શકશે. આ માટે યૂઝર્સે મહિને 600 રૂપિયા ખર્ચ કરવો પડી શકે છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દ્વારા ગત વર્ષે ગીગા ફાઇબર સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી અને તે બાદ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. પરંતુ એક નવા રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ જિયો આ સર્વિસને કંપનીની 12 ઓગસ્ટે યોજાનારી એજીએમમાં લોન્ચ કરશે. 2500 રૂપિયાના પ્લાનમાં સિક્યોરિટી ડિપોઝિટ બાદ જિયો ગીગાફાઇબર રાઉટર કે ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ(ONT) મળશે. આ ઉપરાંત અલગથી કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ નહીં આપવો પડે. આ પ્લાનની સાથે યૂઝર્સને 50Mbpsની સ્પીડ આપવામાં આવશે. જ્યારે 4500 રૂપિયાના પ્લાનમાં 100Mbps સ્પીડ મળશે. આ પ્લાનમાં જે રાઉટર આપવામાં આવશે તે સિંગલ ચેનલ વાઇ ફાઇને સપોર્ટ કરશે. 50Mbpsવાળા આ પ્લાનમાં કંપની જિયો ટીવી સ્ટ્રીમિંગ સર્વિસ અને ફિક્સ્ડ લાઇન વોઇસ સર્વિસ પણ આપી રહી છે. જેનો મતબલ છે કે ઈન્ટરનેટ ઉપરાંત યૂઝર્સને ફ્રી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. રિલાયન્સ જિયો ગીગા ફાઇબર માટે કંપનીએ ટ્રિપલ પે પ્લાનનું ટેસ્ટિંગ કર્યું હતું. આ પ્લાન દ્વારા યૂઝર્સને મંથલી પેકેજમાં જ જિયો ગીગાફાઇબર, જિયો હોમ ટીવી અને જિયો એપ્સનું એક્સેસ મળી શકશે. આ માટે યૂઝર્સે મહિને 600 રૂપિયા ખર્ચ કરવો પડી શકે છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની ગત વર્ષે જુલાઈ મહિનામાં એજીએમમાં કહ્યું હતું કે, જિયો ગીગાફાઈબર વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ હશે. એક સાથે 1100 શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે રાજ્યમાં કઈ કઈ જગ્યાએ મેઘરાજા થયા મહેરબાન, જાણો વિગત ગુજરાત વિધાનસભા સત્ર એક દિવસ લંબાવાયું ? જાણો વિગત ગુજરાતના કયા ટોચના મંત્રી ડાયાબિટીસ-બીપી હોવા છતાં સરકારમાં બિલ મૂકતા નથી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget